શોધખોળ કરો

આ 4 રાશિના લોકો આવનાર વર્ષ 2022માં બની શકે છે અમીર, ધનમાં વૃદ્ધિની અભૂતપૂર્વ શક્યતા

2022માં જ લગભગ અઢી વર્ષ બાદ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ સાથે દોઢ વર્ષ પછી રાહુ પણ પોતાની રાશિ બદલી નાખશે. ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તનની ઘણી રાશિઓ પર શુભ અસર પડશે.

New Year 2022 Rashifal: 2022માં જ લગભગ અઢી વર્ષ બાદ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ સાથે દોઢ વર્ષ પછી રાહુ પણ પોતાની રાશિ બદલી નાખશે. ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તનની ઘણી રાશિઓ પર શુભ અસર પડશે.

 આ રાશિના લોકો માટે નવું વર્ષ 2022 ખૂબ જ ખાસ રહેવાનું છે. નોકરીમાં જબરદસ્ત સફળતા મળશે. તમારા બધા કામ પૂરા થશે. કાર્યસ્થળમાં તમને વરિષ્ઠોનો સહયોગ મળશે. આપની આપની  પ્રતિભા બતાવવાની તક મળશે. કામનો અતિરેક થશે પણ મન પ્રસન્ન રહેશે. નવું કામ શરૂ કરી શકો છો.

વૃષભ રાશિ

વૃષભ: આ રાશિના લોકો માટે નવું વર્ષ ઉત્તમ સાબિત થશે. કરિયરમાં સોનેરી સફળતા મળશે. અટકેલા કામ પૂરા થશે. જો તમે લોન લીધી છે, તો આ વર્ષે તમે તે ભરી શકશો. સારી નોકરીની ઓફર આવી શકે છે. સરકારી નોકરીવાળા લોકો માટે પણ નવું વર્ષ શુભ સાબિત થશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. વેપારી લોકો માટે પણ નવું વર્ષ અનુકૂળ છે. લાભ મેળવવાની ઘણી તકો મળશે.

કર્ક રાશિ

આ રાશિના લોકો માટે નવું વર્ષ 2022 ખૂબ જ ખાસ રહેવાનું છે. નોકરીમાં જબરદસ્ત સફળતા મળશે. તમારા બધા કામ પૂરા થશે. કાર્યસ્થળે તમને વરિષ્ઠોનો સહયોગ મળશે. તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે. કામનો અતિરેક થશે પણ મન પ્રસન્ન રહેશે. નવું કામ શરૂ કરી શકો છો.

ધનુ રાશિ

ધનુ: આ રાશિના લોકોને આર્થિક જીવનમાં સફળતા મળશે. કરિયરમાં ઘણી વિશેષ તકો મળવાના ચાન્સ રહેશે. સંપત્તિમાં વૃદ્ધિની અપેક્ષા છે. નવી યોજનાઓ પર કામ કરવાથી લાભ મળશે. મકાન કે વાહન ખરીદવાની તકો છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. દરેક કામમાં તમે 100 ટકા આપી શકશો.

મીન રાશિ

મીનઃ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમે ઘણા માધ્યમો દ્વારા પૈસા મેળવવામાં સફળ થશો. ટ્રાવેલિંગથી પણ ઘણા પૈસા કમાઈ શકે છે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆતના મહિનાઓ વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે

આ પણ વાંચો

બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો

Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ

Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget