શોધખોળ કરો

વર્ષ 2022માં રાહુના રાશિ પરિવર્તનની આ 6 રાશિ પર થશે ખાસ અસર, જાણો કેવી ઘટનાના આપે છે સંકેત

રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. જેની વિપરિત અસર આ 6 રાશિ પર પડશે

રાહુનું રાશિ પરિવર્તન:વર્ષ  2021ના હવે થોડા દિવસ જ બાકી છે. 2022ના ન્યૂ ઇયરને નવા સંકલ્પ અને લક્ષ્યો સાથે દરેક લોકો આવકારવા તૈયાર છે. દરેક લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આવનાર વર્ષ કેવું જશે. ખાસ કરીને નવા વર્ષમાં રાહુનું રાશિ પરિવર્તન 6 રાશિઓને અસર કરશે.

શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કઇ રાશિ માટે અશુભ સંકેત આપે છે. કઇ રાશિ પર વિપરિત તેની અસર પડશે જાણીએ..

મેષરાશિ

રાહુના રાશિ પરિભ્રમણના કારણે મેષરાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે. વાણીમાં કડવાશ આવી શકે છે અને તેના કારણે આપને નજીકના સંબંધો બગડી શકે છે.

વૃષભ રાશિ

રાહુ ઉતરાર્થમાં રહેશે, રાહુના રાશિ પરિવર્તનના કારણે બિનજરૂરી ખર્ચમાં વધારો થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં નિર્ણયો સમજી વિચારીને લેવા નહિતો વધુ નુકસાન વેઠવું પડશે.

કર્ક રાશિ

રાહુના રાશિ પરિવર્તનના કારણે કર્ક રાશિને નોકરીમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાહુ દસમા ભાવમાં છે. જો કે નોકરી બદલવા ઇચ્છતા હો તો આ સમય દરમિયાન સારી ઓફર મળી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની પણ શક્યતા રહેશે.

કન્યા રાશિ

રાહુ 2022માં નવમા ભાવમાં ગોચર કરશે. આ વર્ષમાં આપના શરીરને ઇજા થઇ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ઉચ્ચ અધિકારી સાથે વિવાદથી બચવું

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોને જીવન સાથી સાથે વાદ વિવાદ થઇ શકે છે. આ સમયમાં વાદ વિવાદથી બચવું, રાહુ સાતમા ભાવ જીવન સાથીમાં ગોચર કરશે. જેથી જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે.

ધનુ રાશિ

આપના માટે પણ રાહુનું રાશિ પરિવર્તન શૂભ સંકેત નથી આપતું. આપને 2022માં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય પ્રતિકૂળ રહેશે.  વર્ષના શરૂઆતમાં રાહુ છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. જેના કારણે વર્ષના પ્રારંભે  સમય પ્રતિકૂળ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget