શોધખોળ કરો

2022માં આ રાશિના લોકોનું સૂતેલું નસીબ જાગશે, ધન દોલતમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના

2022 Rashifal:આ વર્ષે આપના પરિવારના સભ્યો તરફથી ઘણો સ્નેહ મળશે. આપનો આત્મવિશ્વાસ વધશે.

2022 Rashifal:આ વર્ષે આપના પરિવારના સભ્યો તરફથી ઘણો સ્નેહ મળશે. આપનો  આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં બદલાવની શક્યતાઓ દેખાઈ રહી છે. આ વર્ષે ઘણી સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. જાણો કઇ રાશિમાં છે તમામ શક્યતાઓ..

2022 Lucky Zodiac Sign: વૃષભ રાશિના લોકો માટે નવા વર્ષની નિશાની સૌથી નસીબદાર બની રહી છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. નોકરીમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. તમને કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રગતિ મળવાની અપેક્ષા છે. આવક વધી શકે છે. દરેક કામમાં પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. આ વર્ષે તમે ધનનો સંગ્રહ કરી શકશો. જાણો આ નવા વર્ષમાં આપના માટે બીજું શું ખાસ હશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ 2022માં મજબૂત રહેશે. તમારી કારકિર્દીમાં તમને પ્રગતિ થવાની પ્રબળ તકો છે. નોકરી કરતા વૃષભ રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનું છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. તમારા જીવનમાં ખુશીઓ વધશે. ભાગ્યના આધારે તમે તમારી સંપત્તિમાં વધારો કરી શકશો. જીવનના અન્ય વર્ષોની સરખામણીમાં આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થશે.

આ વર્ષે આપના પરિવારના સભ્યો તરફથી ઘણો સ્નેહ મળશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી બદલાવની શક્યતાઓ દેખાઈ રહી છે. આ વર્ષે ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે.  વેપારી લોકો માટે પણ આ વર્ષ ઘણું સારું રહેશે. વ્યવસાયને આગળ વધારવા માટે તમે ઘણા પ્રયત્નો કરશો. મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી તમે સંતુષ્ટ રહેશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે પણ આ વર્ષ સારું રહેવાની શક્યતા છે.

નોકરીમાં વરિષ્ઠોનો સહયોગ મળશે. વિદેશ યાત્રા શક્ય છે. આ વર્ષે પૈસા કમાવવાની ઘણી તકો આવશે. મુસાફરીથી ખાસ કરીને સારા પૈસા મળી શકે છે. નવું વર્ષ લવ લાઈફ માટે વિશેષ શુભ સાબિત થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ આ વર્ષ સકારાત્મક છે. વ્યાપારી લોકોને ગત વર્ષ કરતા સારો ફાયદો થશે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget