શોધખોળ કરો

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

પંચાંગ અનુસાર આ વર્ષે ભાદોમાં આવતી અમાવાસ્યા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ સંયોગમાં કુંડળીમાંથી શનિ દોષ, શનિની સાડાસાતી, પનોતી દૂર કર અને પનોતી દૂર કરવાના ઉપાય જાણી લઇએ .

Shani Amavasya 2022 : શાસ્ત્રો અનુસાર શનિ અમાવસ્યાના દિવસે સ્નાન-દાનથી ભગવાન શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સાથે પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી પણ આ દિવસે શુભ ફળ પ્રાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વર્ષે ભાદોમાં આવતી અમાવાસ્યા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ સંયોગમાં  કુંડળીમાંથી શનિ દોષ, શનિની સાડાસાતી, પનોતી  દૂર કર અને ધૈયા દૂર કરવાના ઉપાય જાણી લઇએ .

શનિ અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર ભાદ્રપદની અમાવસ્યા તિથિ 27 ઓગસ્ટ શનિવારના રોજ આવી રહી છે. શનિવારે પડવાના કારણે તેને શનિશ્ચરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શનિ અમાવસ્યા તિથિનો શુભ સમય

હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદની અમાવસ્યા તિથિ 26 ઓગસ્ટના રોજ બપોરે 12.24 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ઓગસ્ટ, શનિવારે બપોરે 1:47 વાગ્યે સમાપ્ત થશે. સિદ્ધ યોગ- 28મી ઓગસ્ટ સવારે 2.7 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે.આવી સ્થિતિમાં, ઉદયા તિથિની માન્યતા અનુસાર, અમાવસ્યા તિથિ શનિવારે માન્ય રહેશે.અભિજીત મુહૂર્તઃ સવારે 11.57 થી 12.48 સુધી,શિવ યોગ - 27 ઓગસ્ટના રોજ સવારે 2:11 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટના રોજ સવારે 2:6 વાગ્યા સુધી છે.

શનિ અમાવસ્યાનું મહત્વ

જ્યારે અમાવસ્યા તિથિ શનિદેવના દિવસે આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ હોય છે. આ દરમિયાન કેટલાક ખાસ કામ કરવા જોઈએ.

શનિ અમાવસ્યા પર શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવી જોઈએ.

શનિ અમાવસ્યા પર શનિદેવને કાળા તલ, સરસવનું તેલ,  ફૂલ ચઢાવો.

જે લોકોને શનિ દોષ અથવા શનિ સાડાસતીની અસર હોય તેમણે શનિ સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ.

શનિ અમાવસ્યા પર ગરીબોને ભોજન આપીને અને અસહાય લોકોની મદદ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિ અમાવસ્યા પર વિશેષ ઉપાય કરો

અમાવસ્યાના દિવસે શનિ સાડાસાતી અને પનોતીની અસરને ઓછી કરવા માટે રુદ્રાક્ષની માળા સાથે 108 વાર ૐ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો, સાથે જ સરસવના તેલનો દીવો પ્રગટાવો.

શનિ અમાવસ્યાના દિવસે દાનનું ખૂબ મહત્વ છે. તેથી આ દિવસે શનિદેવ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેથી શનિશ્ચરી અમાવસ્યાના દિવસે લોટ, ખાંડ, કાળા તલ મિક્સ કરીને કીડીઓને ખવડાવો.

શનિ અમાવસ્યાના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો. તેની સાથે સાંજે સરસવના તેલનો દીવો કરવો. તેનાથી કુંડળીમાં સાડાસાત અને પનોચીની અસર પણ ઓછી થશે.

આ પણ વાંચો

Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget