શોધખોળ કરો

Surya Gochar 2022: શનિની રાશિ મકરમાં સૂર્ય દેવ કરશે પ્રવેશ, આ 4 રાશિને થશે ધન લાભ

Surya Rashi Parivartan January 2022: 14 જાન્યુઆરીએ સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે મકરસંક્રાંતિ પણ ઉજવવામાં આવશે.

સૂર્ય ગ્રહને સત્તા, શક્તિ અને ખ્યાતિનું પ્રતીક માનવામાં આવે છે અને તે તમામ નવ ગ્રહોમાં સૌથી પ્રભાવશાળી ગ્રહ છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે મકરસંક્રાંતિ પણ ઉજવવામાં આવશે. મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તેવી સંભાવના છે. જાણો કઈ 4 રાશિના લોકો માટે આ સમયગાળો સૌથી શાનદાર સાબિત થશે.

 મેષ રાશિ

 આ રાશિના જાતકો માટે સૂર્યનું સંક્રમણ લાભદાયી સાબિત થશે. કરિયરમાં  પ્રગતિ થશે. અટવાયેલા કામ  પૂરા થશે. . તમે ઘણા માધ્યમો દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા પ્રયત્નોથી સારો લાભ મેળવવામાં સફળ રહેશો. પ્રમોશન અને પગાર વધારાની પ્રબળ સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે

સિંહ રાશિ

 સૂર્યનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને અપાર સફળતા મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. સૂર્યના રાશિ પરિવર્તનના કારણે   આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આ દરમિયાન, તમારા માટે ઇચ્છિત નાણાકીય લાભ મેળવવાની તકો બની રહી છે. આ સમયગાળા દરમિયાન લવ લાઈફ સુખદ અને આનંદદાયક રહેવાની સંભાવના છે.

કન્યા રાશિ

કારકિર્દીની દૃષ્ટિએ આ સંક્રમણ ઉત્તમ સાબિત થશે. પ્રમોશનની શક્યતાઓ છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તમને કેટલીક એવી જવાબદારી મળી શકે છે જેનાથી ભવિષ્યમાં સારો લાભ મળવાની શક્યતાઓ છે. આર્થિક દૃષ્ટિકોણથી આ સમય ઘણો સારો જણાય છે. તમે રોકાણથી સારું વળતર મેળવવામાં સફળ રહેશો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો સાનુકૂળ રહેવાની સંભાવના છે. તમે પૈસા બચાવી શકશો. આ દરમિયાન, તમે જે કરો છો તેમાં તમને સફળતા મળતી જોવા મળે છે. ભાગ્યનો પૂરો સાથ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget