શોધખોળ કરો

Magh Month 2024: આજથી માઘ માસનો પ્રારંભ, રાશિ મુજબ કરો આ પદાર્થનું દાન, સદૈવ રહેશે લક્ષ્મીની કૃપા

Magh Month 2024: હિંદુ ધર્મમાં માઘ માસને પવિત્ર માસ માનવામાં આવે છે. આ મહિનાને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી બરકત બની રહે છે.

Magh Month 2024: માઘ મહિનો 26 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.   આ સમયમાં તલના ઉપયોગનું વિશેષ મહત્વ છે. જાણીએ શું છે.

હિન્દી કેલેન્ડરનો આ 11મો મહિનો છે. માઘ માસમાં દાન કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે. તે તેના જીવનકાળ દરમિયાન તમામ ભૌતિક સુખો ભોગવે છે, પરંતુ તેણે માઘ મહિનામાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ, નહીં તો તેના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર વિપરીત અસર પડે છે.

માઘ મહિનામાં શું ન કરવું (માગ મહિનાના નિયમો)

માઘ મહિનામાં હેલ્ધી રહેવા માટે કેટલાક નિયમોનું પાલન કરો. આ મહિનામાં મોડું ન સૂવું, વહેલા ઉઠવું અને સ્નાન કરવું.

માઘ મહિનામાં તામસિક વસ્તુઓનું સેવન ન કરો, આ મહિનો શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં, શાસ્ત્રો અનુસાર, આ મહિનામાં માંસનું સેવન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

માઘમાં આપેલું દાન અનેક જન્મોનું ફળ આપે છે પરંતુ વાસી, બગડેલી કે તૂટેલી વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી. ઉપરાંત સ્વાર્થભાવે ક્યારેય દાન ન કરો. આ ભાવથી કરેલા દાનનું શુભફળ મળતું નથી. એ પણ  મહત્વનું છે કે. દાન  તમે ક્યારેય કોઈ દબાણ હેઠળ દાન ન કરો.

માઘમાં તલનું મહત્વ

માઘ માસમાં તલનું વિશેષ મહત્વ હોય છે. મકરસંક્રાંતિ પછી, માઘ મહિનામાં, તિલ ચતુર્થી, શતિલા એકાદશી અને તિલ દ્વાદશી વ્રત જેવા તલ સંબંધિત ઉપવાસ અને તહેવારો આવે છે.  આ ત્રણ વ્રત દરમિયાન તલથી સ્નાન, તલનું દાન અને તલનું સેવન કરવાથી શુભ ફળ મળે છે. તલમાં રહેલા પૌષ્ટિક તત્વો સમગ્ર વર્ષ દરમિયાન શરીરને સ્વસ્થ રાખે છે.

માધ માસમાં રાશિ અનુસાર આ રીતે કરો દાન

  • મેષ - મસૂરનું દાન કરો.
  • વૃષભ - પાણીમાં દૂધ નાખીને સ્નાન કરો, દેવી લક્ષ્મીને ખીર ચઢાવો.
  • મિથુન - લીલા મગનું દાન કરો.
  • કર્કઃ - પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો, સાકરનું દાન કરો.
  • સિંહ - લાલ ચંદન નાખી સ્નાન કરો.ગોળનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે.
  • કન્યા - તુલસીના પાન ઉમેરીને શ્રી કૃષ્ણને હલવો અર્પણ કરો.
  • તુલા - મીઠું અને સફેદ વસ્ત્રોનું દાન કરો.
  • વૃશ્ચિક - લાલ ફૂલોથી દેવી લક્ષ્મીની પૂજા કરો અને સફરજનનું દાન કરો.
  • ધનુ - હળદર ઉમેરીને સ્નાન કરો. કેળાનું દાન કરો.
  • મકર અને કુંભ - પાણીમાં કાળા તલ ભેળવીને સ્નાન કરો, ધાબળાનું દાન કરો.
  • મીન – શ્રીકૃષ્ણને બેસનના લાડુનો ભોગ અર્પણ કરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ, 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Rohit Sharma: રોહિત શર્મા પર એક્શન મૂડમાં BCCI! શું ટેસ્ટ ફોર્મેટમાંથી વિદાય નક્કી?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
Kedarnath Yatra 2025: ચારધામમાંથી એક છે કેદારનાથ ધામની યાત્રા, જાણો 2025 માં ક્યારે શરૂ થશે?
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.