શોધખોળ કરો

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

ગ્રહોના રાશિ પરિર્તનની અસર બારેય રાશિ પર સારી નરસી પડે છે આ સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ અસ્ત થતાં તેની માઠી અસર 20 માર્ચ સુધી આ ત્રણ રાશિ પર રહેશે

ગુરુ એટલે કે ગુરુ ગ્રહ અસ્ત થવા જઈ રહ્યો છે. પંચાંગ અનુસાર, 19 ફેબ્રુઆરી, 2022, શનિવારે સવારે 11.13 કલાકે તે કુંભ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. 20મી માર્ચ 2022, રવિવારના રોજ સવારે 9:35 વાગ્યે, ગુરુ આ રાશિમાં તેની સામાન્ય સ્થિતિમાં પાછો આવશે. આ ત્રણ રાશિઓ પર ગુરૂના અસ્તથી શું થશે અસર થશે જાણીએ....

વૃષભ રાશિ

 વૃષભ રાશિના લોકો માટે ગુરુના અસ્તિત્વનું વિશેષ મહત્વ છે. ગુરુના અસ્ત થવાને કારણે નોકરી-ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યો પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યાં છો, તો આ શોધ પૂર્ણ થઈ શકે છે. આ સમયમાં નવા આયોજન અને તેના પર  કામ કરવાથી લાભની સ્થિતિ સર્જાઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો. આવક કરતાં પૈસાનો વધુ ખર્ચ માનસિક તણાવનું કારણ બની શકે છે.

મિથુન રાશિ

 ગુરુની આ ચાલ તમારા ભાગ્યને પ્રભાવિત કરી રહી છે.પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી યોગ્ય રહેશે, સુખમાં થોડો ઘટાડો થઈ શકે છે. વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે.સંતાનોને લઈને ચિંતા વધી શકે છે.પૈસાની બાબતમાં અચાનક ધનલાભની સ્થિતિ સર્જાઇ શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરો. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તણાવની સ્થિતિ ઉભી ન થવા દો. કેટલાક જૂના રોગ ઉભરી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહ રાશિ

 સિંહ રાશિના લોકોએ ગુરુની આ સ્થિતિનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન, તમારી છબીનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન સંબંધો પર અસર પડી શકે છે. સંબંધીઓ અને મિત્રો સાથે વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. ખોટી સંગતથી દૂર રહો. વિરોધીઓ સક્રિય રહેશે અને નુકસાન કરી શકે છે. નકારાત્મક વિચારોથી બચવાનો પ્રયાસ કરો. બોસ અથવા ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથેના સંબંધો બગડી શકે છે. આ બાબતે સાવચેત રહો. વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. ઘમંડ અને ગુસ્સાથી બચવાનો પ્રયાસ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget