શોધખોળ કરો

Diwali 2023 Upay: આ દિવાળીએ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો સાવરણીનો આ ખાસ ઉપાય, વર્ષભર રહેશે મહાલક્ષ્મી મહેરબાન

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ કેવા ઉપાયોછી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

Diwali 2023:દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર આવે છે અને દરેક ઘરની મુલાકાત લે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. તેમાંથી સાવરણીનો ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત આ ઉપાયો વિશે.

 સાવરણીના ઉપાય જાણો

દિવાળીના દિવસે સાવરણી સંબંધિત ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. જો કોઈ કારણોસર તમે ધનતેરસ પર સાવરણી ખરીદી શક્યા નથી, તો દિવાળી પર અવશ્ય ખરીદો.

દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદો અને તે જ દિવસે તમારી જૂની સાવરણી ઘરમાંથી ફેંકી દો. શાસ્ત્રોમાં દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીના દિવસે ત્રણ સાવરણી ખરીદો અને એક સાવરણીને ચૂપચાપ કોઇ મંદિરમાં મૂકીને આવો. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડુ ક્યારેય બળથી ફેંકવું ન જોઈએ. ઝાડુનો અનાદર કરવાનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મીનો અનાદર કરવો. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.

સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ. સાવરણી દરવાજા પાછળ છુપાયેલ હોવી જોઈએ

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયોRajkot News: રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડNIA raids in Sanand: ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યાBhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Embed widget