શોધખોળ કરો

Dhanteras 2022:ધનતેરસ અને દિવાળીમાં આ વસ્તુ દેખાઇ તો શુભ ઘટનાને છે સંકેત, આખું વર્ષ થાય છે ધનવર્ષા

દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન સાથે હોય છે. આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના સંકેત છે. જાણીએ

Dhanteras 2022:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન  સાથે હોય છે.  આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના  સંકેત છે. જાણીએ

દિવાળી પર જોવા મળતી કેટલીક વસ્તુઓ શુભ અશુભના  સંકેત આપી શકે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ કઈ વસ્તુઓ છે, જેને જોવું શુભ મનાય છે.

પંડિત સુરેશ શ્રીમાળીના જણાવ્યાં અનુસાર, ગરોળી ઘરની દિવાલો પર દરરોજ દેખાશે, પરંતુ ધનતેરસથી ભાઈ દૂજ સુધીના પાંચ દિવસ દરમિયાન તે અદ્રશ્ય દેખાય તો  તેને શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધનતેરસ કે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીના આગમનનો સંકેત  છે. ગરોળીને જોવાથી તમને આખા વર્ષ દરમિયાન પૈસા સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે.

ઇચ્છાપૂર્તિ માટે આટલું કરો

જો તમે ઘરની દીવાલ પર ગરોળી જુઓ તો તરત જ મંદિરમાં રાખેલા કુમકુમ-ચોખા લાવો અને 'ઓમ મહાલક્ષ્માય નમઃ' બોલતા દૂરથી ગરોળી પર છાંટો. આ કરતી વખતે, તમારા મનની ઇચ્છાને સ્વગત દોહરાવો, શકનશાસ્ત્ર મુજબ  એવું માનવામાં આવે છે કે, ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લક્ષ્મીજીના ઉપાય

પૂજા કર્યા પછી લક્ષ્મીજીને અર્પણ કરેલ  કુમકુમ અને ચોખાને લાલ કપડામાં મૂકીને ત્રણ ગાંઠો નાખીને પોતાની તિજોરીમાં રાખો. અને પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અગરબત્તી બતાવીને તેમની પૂજા કરો. આમ કરવાથી તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરશો અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

આપણા દેશમાં આવી ઘણી માન્યતાઓ છે જે ચોક્કસ સમય માટે છે. જો સામાન્ય દિવસોમાં બિલાડી દૂધ પીવા આપના  રસોડામાંથી દૂર જાય છે, તો તમે તેને ઘરમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ દિવાળીમાં જો કોઈ બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં રાખેલ દૂધ પી લે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘુવડના સંકેતો 

મહાલક્ષ્મીનું પ્રિય વાહન ઘુવડ. જો તમે દિવાળીના દિવસે કે રાત્રે પૂર્વ દિશામાંથી બોલતું ઘૂવડ જુઓ તો તે પણ શુભ સંકેત છે. આ ઘટના એવા સંકેત આપે છે કે,  આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન-ધાન્યનો વરસાદ થશે.

તમે તમારા ઘરોમાં પણ છછુંદર જોયા જ હશે, તે દેખાવમાં ઉંદરો જેવા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમને ઘરમાં જોવું ખૂબ જ શુભ સંકેત છે. આવા ઘણા ઘર છે જ્યાં છંછુદર બધાને પરેશાન કરે છે  પરંતુ, એવી પણ માન્યતા છે કે, દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો તમને ધનનો લાભ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયનું શુકન

હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભગવા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે શકુન શાસ્ત્રમાં કેસર ગાયને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તે દીપાવલી પર જોવામાં આવે તો તે સમૃદ્ધિનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

2 ઓક્ટોબરે કેંદ્ર દ્રષ્ટિ યોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બમ્પર કમાણીના સંકેત 
2 ઓક્ટોબરે કેંદ્ર દ્રષ્ટિ યોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બમ્પર કમાણીના સંકેત 
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
પિતૃ પક્ષ 2026: શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ કામ, 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી શું છે પ્રતિબંધ?
પિતૃ પક્ષ 2026: શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ કામ, 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી શું છે પ્રતિબંધ?
પિતૃ પક્ષ 2026: પૂર્વજોના આશીર્વાદ મેળવવા શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું? જાણો નિયમો
પિતૃ પક્ષ 2026: પૂર્વજોના આશીર્વાદ મેળવવા શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું? જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
Embed widget