શોધખોળ કરો

Navratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ દરમિયાન લિજ્જદાર ફરાળી પનીર પકોડા ટ્રાય કરો

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન જો આપને કંઇ ગરમા-ગરમ અને સ્પાઇસી ખાવાની ઇચ્છા થાય તો ફરાળી પનીર પકોડા સારો ઓપ્શન છે. જાણીએ તેની રેસિપી

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસિપી ટ્રાય કરો. તો જાણીએ  ફરાળી પનીર પકોડાની રેસિપી

ફરાળી પકોડા બનાવવા માટેની સામગ્રી

  • પનીર - 400 ગ્રામ
  • સામો  - ½ કપ (100 ગ્રામ) (પલાળેલા અને પીસેલા)
  • શિંગોળાનો લોટ  લોટ - ¼ કપ (40 ગ્રામ)
  • લીલા ધાણા - 2 ચમચી (બારીક સમારેલી)
  • લીલું મરચું - 1 (બારીક સમારેલ)
  • કાળા મરી પાવડર - 1/2 ચમચી
  • રોક સોલ્ટ - 1 ચમચી અથવા સ્વાદ મુજબ
  • તેલ - પકોડા તળવા માટે
  • બારીક સમારેલ કોથમીર

પકોડા બનાવવાની રીત

પકોડા બનાવવા માટે સામાને સારી રીતે ધોઈને સ્વચ્છ પાણીમાં પલાળી દો. આ પછી  સાંમાથી વધારાનું પાણી કાઢી લો અને તેને મિક્સર જારમાં નાખીને પીસી લો.એક વાસણમાં પીસેલા ચોખાને નાખો અને  તેમાં શિંગોલાનો  લોટ ઉમેરો અને પકોડાના બેટર તૈયાર કરવા પાણી ઉમેરો બાદ બેટર તૈયાર કરો.                                                                

આ મિશ્રણમાં ¼ ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી રોક મીઠું, બારીક સમારેલા લીલા મરચા, બારીક સમારેલી લીલા ધાણા ઉમેરો અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી બધું મિક્સ કરો. તૈયાર છે પકોડા માટેનું બેટર.

હવે પનીરને એવી રીતે કાપો કે તે નીચેના એક ભાગથી જોડાયેલું રહે હવે તેમાં થોડો સ્ટફ ભરી દો. બાદ તેલને ધીમ આંચ પર ગરમ કરો, બાદ પનીરના ટૂકડાને બેટરમાં ઝબોળીને તેને તળી લો. તૈયાર છે ફરાળી પનીર પકોડા. ગરમ ગરમ પનીર પકોડાને  ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget