શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં પ્રવેશતા જ ગૂડ ફિલ નથી થતું, તો વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ

જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો બરકત રહેતી નથી. ઘણીવાર ચાલુ કામમાં અડચણો આવે છે. જાણો ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાય.

Vastu Tips:વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા દરેક જગ્યાએ હાજર હોય છે, પછી તે આપણું ઘર હોય, ઓફિસ હોય કે અન્ય કોઈ જગ્યા હોય.જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો બરકત નથી રહેતી અને ને કોઈપણ કામ સરળતાથી થઈ શકતું નથી.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાને હંમેશ માટે દૂર કરી શકો છો.

ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો

ઘરમાં ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેથી, તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. તાજી હવાની અવરજવર હોવી જોઇએ.  નિયમિતપણે સફાઇ થવી જોઇએ.ફ્લોર સાફ કરો અને બારીઓ ખોલો.તૂટેલી વસ્તુને બને તેટલી વહેલી તકે રીપેર કરાવો અથવા જો તે ઉપયોગી ન હોય તો તેને દૂર કરો. નકામી વસ્તુઓ એકત્રિત કરશો નહીં. ઘરમાં રાખવામાં આવેલ જંક નકારાત્મક ઉર્જા લાવે છે.

ફર્નિચર બદલો

ઘરમાં રાખવામાં આવેલા ફર્નીચરમાં પણ એનર્જી હોય છે. વાસ્તુ અનુસાર ઘરના ફર્નિચરને સમય-સમય પર બદલવું જોઈએ. બદલવાનો અર્થ એ નથી કે તમે દર વખતે નવું ફર્નિચર ખરીદો, પરંતુ સમયાંતરે તેની જગ્યા બદલતા રહો. બેડ અથવા સોફાની જગ્યા પણ અમુક દિવસોમાં બદલી શકાય છે. વાસ્તુ અનુસાર કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી એક જગ્યાએ ન રાખવી જોઈએ.

મીઠું પાણી સાફ કરવું

ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માટે વાસ્તુમાં મીઠું નાખવું એ ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. કીટાણુઓને મારવાની સાથે તે નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે. નિયમિતપણે ઘરને મીઠાના પાણીથી લૂછવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. બેડરૂમમાં કાચના વાસણમાં રોક સોલ્ટ રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

નિયમિત પૂજા કરો

ઘરે નિયમિત પૂજા કરો, ધ્યાન કરો, યોગ કરો અથવા મંત્રોનો જાપ કરો. ધૂપ કે અગરબત્તી સળગાવો. ધાર્મિક ગ્રંથો વાંચો. તમારા ઘરને હંમેશા સુગંધિત રાખો. વહેલી સવારે તમારા ઘરમાં તાજા ફૂલ લાવીને તમારા ઘરમાં સુગંધ ફેલાવો. તેનાથી ઘરનું વાતાવરણ બદલાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                     

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget