શોધખોળ કરો

Wednesday Remedies: આજે કરી લો વિધ્નહર્તાના આ સરળ ઉપાય, સમસ્યાથી મળશે છૂટકારો

બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. જુદી-જુદી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેટલાક જુદા-જુદા ઉપાય છે. આવો જાણીએ ક્યાં ઉપાયથી કઇ સમસ્યાથી છૂટકારો મળે છે.

Wednesday Remedies: બુધવાર વિઘ્નહર્તા ગણેશ જીને સમર્પિત છે. કોઈપણ  શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. દર મહિનાની ચતુર્થી તિથિ અને સપ્તાહમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરવાથી અને વ્રત વગેરે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાયો કરી શકાય છે.

બુધવારના દિવસે કરો આ ઉપાય
આત્મવિશ્વાસ વધારવા માટે બુધવારે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે શ્રી ગણેશજીની પૂજા કરો. ગણેશજીને લાલ સિંદૂરનું તિલક કરો, ગોળ અને ઘી ચઢાવો.

વિવાહિત જીવનમાં સુખ માટે
દાંમપત્ય જીવનને ખુશ રાખવા માટે બુધવારે એક થાળી અથવા કેળાનું પાન લો અને તેમાં રોલી વડે ત્રિકોણ બનાવો. હવે ત્રિકોણ ચિહ્નની સામે એક દીવો પ્રગટાવો અને મધ્યમાં 900 ગ્રામ દાળ અને આખા લાલ મરચાં મૂકો. તે પછી 'અગ્ને સખાસ્ય બોધિ ન' મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી પૂજાની સામગ્રી નદીમાં વહાવી દો. આ ઉપાયથી  દાંપત્ય જીવનમાં ખુશી આવશે.

સફળતા માટે
જો કોઈ કામમાં અડચણ આવતી હોય તો સફળતા મેળવવા માટે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ભગવાન ગણેશને પ્રણામ કરો અને તેમની સામે આસન બિછાવીને બેસો. ત્યારબાદ ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો, શ્રી ગણેશાય નમઃ.

આ મંત્રનો 11 વાર જાપ કર્યા પછી ગણેશજીને લાલ ફૂલ ચઢાવો. આ ઉપાય કરવાથી અસર દેખાશે અને દરેક કાર્યમાં સફળતા ચોક્કસથી મળવા લાગશે.

ધન સંબંધિત સમસ્યા  સમસ્યા માટે
જો મહેનત કર્યા પછી પણ પૈસા નથી મળી રહ્યા તો આજે ગણેશજીને સ્નાન કરાવ્યા પછી મંદિરમાં 11  દુર્વા ચઢાવો. મોદકનો ભોગ ચઢાવો. ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.

ઋણમાંથી મુક્તિ મેળવવા માટે
દરેક વ્યક્તિ દેવામાં મુક્તિ ઇચ્છે છે આ માટે  ગણેશજીના મંદિરમાં જઈને તેમની સામે આસન બિછાવીને બેસો. અને ઓમ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી કપૂરની આરતી કરો. આમ કરવાથી તમને જલ્દી જ દેવાની સમસ્યામાંથી છુટકારો મળશે.

પરિવારમાં સુખ અને શાંતિ માટે
જો પરિવારમાં કલહની સ્થિતિ હોય તો બુધવારે ગણેશજીને કાચું નારિયેળ ચઢાવો. સાથે ગોળના લાડુ ચઢાવો. આમ કરવાથી ઘરના વિખવાદનો અંત આવશે અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
Embed widget