શોધખોળ કરો

Vastu Tips: મકાન ખરીદતાં પહેલા આ બાબતનું ખાસ રાખો ધ્યાન, પૂર્વ દિશામાં જો હશે આ વસ્તુ તો નોતરશે દ્રરિદ્રતા

પૂર્વ દિશામાં ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. ભંડાર કંટાઇ ગયેલી વસ્તુઓ બિલકુલ ન રાખો, આ ખૂણો સ્વચ્છ રાખો, પૂર્વ દિશામાં કરવામાં આવતી આ ભૂલ ઘરના દ્રરિદ્રતા તરફ ધકેલશે

Vastu Tips: પૂર્વ દિશા એ સૂર્ય દેવની દિશા છે.પૂર્વ દિશામાં સૂર્ય દેવ અને ચંદ્ર દેવનો ઉદય થાય છે. જો કે સૂર્ય ભગવાનને લાલ રંગ ખૂબ જ પ્રિય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશાને પિત્ત વર્ચન એટલે કે પીળા રંગની દિશા અને પૂર્વ દિશામાં લાલ કે પીળા રંગના પડદાને શુભ માનવામાં આવે છે. જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય તો તે ઘર માટે શુભ સંકેત છે.

તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આવા ઘરમાં રહેતા લોકો હંમેશા મહત્વકાંક્ષી રહે છે. તેનું કારણ છે પૂર્વ દિશામાંથી આવતા સૂર્ય ભગવાનનો પ્રકાશ અને ઉર્જા.સૂર્ય અને ચંદ્રનો પૂર્વ દિશામાં ઉદય થાય છે જે સતત પ્રગતિનું પ્રતિક છે અને આપણને એ જ્ઞાન પણ આપે છે કે જે ઉગ્યું છે તે પણ અસ્ત થશે.આજે જે પૂર્ણ થયું છે. કાલે અધૂરું રહેશે અને જે અધૂરું છે તે પણ એક દિવસ પૂરું થશે.

જીવનમાં સમય હંમેશા એકસરખો રહેતો નથી. પરંતુ જેમ સૂર્ય દરરોજ ઉગે છે તેમ જીવનમાં હાર કે અસ્ત થવાથી નિરાશ ન થવું જોઈએ

પૂર્વ દિશાની સાવધાની

પૂર્વ દિશામાં ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. ભંડાર કંટાઇ ગયેલી વસ્તુઓ બિલકુલ ન રાખો,. આ ખૂણા સ્વચ્છ રાખો, આ ખૂણાંમાં ગંદકી જમાન ન થવા દો. આ દિશામાં ક્યારેય સૌચાલય ન હોવું જોઇએ. જે  દેવતાનું અપમાન કરવા જેવું છે, જો આ દિશામાં શૌચાલય વગેરે બનાવવામાં આવે તો તે જીવનમાં પ્રગતિના માર્ગમાં અવરોધો પેદા કરી શકે છે.

પૂર્વ તરફનું સ્થાન સપાટ અથવા સહેજ ઢાળવાળી હોવું જોઈએ, પૂર્વ તરફ કંઇ પણ  ઉંચી વસ્તુઓન  ન રાખવી જોઇએ.કારણ કે તે આવનારા સૂર્યપ્રકાશને અવરોધે છે અને નાણાકીય નુકસાન કરે છે. પૂર્વ દિશામાં ઘણા બધા વૃક્ષો ન હોવા જોઈએ જેનો પડછાયો ઘર પર પડે છે, તે પોતાનામાં નકારાત્મક અસર આપે છે અને મનને ઉદાસીથી ભરી દે છે, અનિદ્રા અને તણાવ જેવી સમસ્યાઓ તેના કારણે ઉદ્ભવે છે.

પૂર્વ દિશામાં શું હોવું જોઈએ 

પૂર્વ દિશામાં બને તેટલી જગ્યા સાફ રાખવી જોઈએ.જમીન સપાટ હોવી જોઈએ અને જો ઘરનો કોઈ દરવાજો પૂર્વ દિશામાં ન હોય તો રૂમની બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ જેનાથી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી શકે. રૂમ, આનાથી આપણી સકારાત્મક ઉર્જા આવશે. જીવનમાં પ્રગતિના માર્ગો ખુલે છે. દિવસ દરમિયાન પૂર્વ તરફની બારીઓ ખુલ્લી રાખો જેથી સૂર્યના કિરણો રૂમમાં પ્રવેશ કરે અને નકારાત્મકતા દૂર થાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

Embed widget