શોધખોળ કરો

Navratri Fasting 2025: નવરાત્રિમાં વ્રત દરમિયાન શું ખાશો શું નહિ, જાણો સાત્વિક ડાયટ પ્લાન

Navratri Fasting 2025: નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન યોગ્ય ખોરાક લઈને સ્વસ્થ અને ઉર્જાવાન રહો. શું ખાવું અને શું ટાળવું, અહીં જાણીએ....

Navratri Fasting 2025: નવરાત્રી દરમિયાન નવ દિવસનો ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવા, પાચનતંત્રને આરામ આપવા અને મનની શાંતિ મેળવવાનો  એક શ્રેષ્ઠ અવસર છે. જોકે, ઉપવાસ દરમિયાન સાચા અને ખોટા ખોરાકની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ ખાવાથી થાક, નબળાઈ અને ઉર્જાનો અભાવ થઈ શકે છે. તેથી, શું ટાળવું અને શું ખાવું તે જાણવું મહત્વપૂર્ણ છે.

વ્રત દરમિયાન ખાઓ આ ચીજો

ફળો અને શાકભાજી: કેળા, સફરજન, પપૈયા, શક્કરીયા, દૂધી અને કોળા. આ ઉર્જા પૂરી પાડે છે અને પાચનમાં મદદ કરે છે.

આખા અનાજ: ક્ટૂનો લોટ, સાબુદાણાનો ઉપયોગ કરણ કરી શકાય છે. જેનાથી પેટ ભરેલું રહે છે.

પ્રોટીન: મગફળી, મગની દાળ, નારિયેળ અને દહીં. આ વાળ, ત્વચા અને સ્નાયુઓ માટે જરૂરી છે.

બદામ અને સીડ્સ : બદામ, અખરોટ, તલ અને સૂર્યમુખીના બીજ. આ લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે.

વ્રતમાં આ ચીજોથી બચો

પેકેજ્ડ નાસ્તા, ખારા નાસ્તા અને જંક ફૂડ. આ ઉપવાસને ભારે બનાવી શકે છે અને પાચનને અસર કરી શકે છે.

ચા, કોફી  ડિહાઇડ્રેશન અને થાકનું કારણ બની શકે છે.

માંસ, માછલી અને ઈંડા. આ ઉપવાસના ધાર્મિક નિયમોની વિરુદ્ધ છે અને પાચનને પણ અસર કરે છે.

વધુ પડતા મસાલા અને તળેલા ખોરાક. આ પેટમાં ભારેપણું અને એસિડિટીનું કારણ બની શકે છે.

સ્વસ્થ નાસ્તો અને પીણાં

ઉપવાસ દરમિયાન હળવા અને ઉર્જા આપનારા નાસ્તા પસંદ કરો.

સાબુદાણાની ખીચડી અથવા ઉપમા ખાઓ.

લીંબુ પાણી અને નાળિયેર પાણી પીઓ.

કિસમિસ, બદામ અને અખરોટ ખાઓ.

હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી

ઉપવાસ દરમિયાન પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દિવસભર ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો.

નવરાત્રિ દરમિયાન યોગ્ય રીતે ઉપવાસ કરવો એ માત્ર ધાર્મિક જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો અને જંક ફૂડ, વધુ પડતા મસાલા અને તળેલા ફૂડ લેવાનું  ટાળો. યોગ્ય ખાવાથી તમે નવ દિવસ સુધી સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget