શોધખોળ કરો

Jagannath Rath yatra 2025: અષાઢી બીજ ક્યારે? જાણો રથયાત્રા અને આ દિવસનું શું છે કનેકશન અને પરંપરા

Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જાણીએ અષાઢી બીજ અને રથાયત્રાનું શું છે કનેકશન

Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસને હિન્દુ પંચાગમાં શુભ દિવસ  માનવામાં આવે છે. આ દિવસને વણજોયુ મૂહૂર્ત માનવામાં આવે છે. આ પાવન દિવસે કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાયા છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાઇ છે.

વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ રથયાત્રા કેવી રીતે શરૂ થઈ

2025માં જગન્નાથ યાત્રા ક્યારે શરૂ થશે?

વૈદિક કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 જૂને બપોરે 1:25 વાગ્યે શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 27 જૂને સવારે 11:19  વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે 2025માં, જગન્નાથ રથયાત્રા 27જૂનથી શરૂ થશે.

જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે.                                                                                                    

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
Navratri 2026: નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધનાનું વિધાન,જાણો મહત્વ અને મંત્ર
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આ ભૂલો ટાળો, જાણો નિયમ અને મહત્વ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget