શોધખોળ કરો

Bike : Yamaha FZ 25 કે Bajaj Dominar 250 માંથી કઈ બાઈક છે શાનદાર?

કિંમત વિશે વાત કરીએ તો Yamaha FZ 25ની કિંમત રૂ. 1.50 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને બજાજ ડોમિનાર રૂ. 1.75 લાખ એક્સ-શોરૂમમાં ખરીદી શકાય છે.

Yamaha FZ 25 vs Bajaj Dominar 250: જો તમે સ્પોર્ટ્સ બાઇકના શોખીન છો અને તમારા માટે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમારી સુવિધા માટે બે સ્પોર્ટ્સ બાઇક (Yamaha FZ 25 અને Bajaj Dominar 250)ની સરખામણી કરવા જઈ રહ્યા છીએ. જેથી કરીને તમે તમારા માટે સારી બાઇક પસંદ કરી શકો.

શું છે કિંમત? 

કિંમત વિશે વાત કરીએ તો Yamaha FZ 25ની કિંમત રૂ. 1.50 લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે અને બજાજ ડોમિનાર રૂ. 1.75 લાખ એક્સ-શોરૂમમાં ખરીદી શકાય છે. એટલે કે Yamaha FZ 25 સ્પોર્ટ્સ બાઇક બજાજ ડોમિનાર કરતાં લગભગ 25,000 રૂપિયા સસ્તી છે.

એન્જિન

Bike : Yamaha FZ 25 કે Bajaj Dominar 250 માંથી કઈ બાઈક છે શાનદાર?

બંને સ્પોર્ટ્સ બાઇકના એન્જિન વિશે વાત કરીએ તો યામાહાની FZ 25માં 249 CC સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 20.8 PS પાવર અને 20.1 Nm ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. બીજી તરફ બજાજના ડોમિનારમાં સિંગલ-સિલિન્ડર 248.77 CC એન્જિન છે જે 27 PS પાવર અને 23.5 Nm ટોર્ક આપવામાં સક્ષમ છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

એટલે કે એન્જીનની બાબતમાં બજાજ ડોમિનાર યામાહાની FZ કરતા આગળ છે.

માઇલેજ

બંને સ્પોર્ટ્સ બાઈકના માઈલેજ વિશે વાત કરીએ તો યામાહા FZ 25 માટે 50.33 km/l ની માઈલેજનો દાવો કરે છે. બીજી તરફ, બજાજ તેના ડોમિનાર માટે 35.03 કિમી/લીની માઈલેજનું વચન આપે છે. બંને બાઇકની માઇલેજ ARAI પ્રમાણિત છે.

એટલે કે Yamaha FZ 25 બજાજ ડોમિનાર કરતા 15 કિમી વધુ માઈલેજ આપવામાં સક્ષમ છે.

Bike : Yamaha FZ 25 કે Bajaj Dominar 250 માંથી કઈ બાઈક છે શાનદાર?
Bike : Yamaha FZ 25 કે Bajaj Dominar 250 માંથી કઈ બાઈક છે શાનદાર?Yamaha FZ

બ્રેકિંગ સિસ્ટમ

બંને સ્પોર્ટ્સ બાઇકની બ્રેકિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો Yamaha FZ 25ને ડ્યુઅલ ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે આગળ અને પાછળના બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ મળે છે. જ્યારે બજાજ ડોમિનાર 250માં ડબલ ડિસ્ક બ્રેક સાથે ડ્યુઅલ ચેનલ એબીએસ સિસ્ટમનો બ્રેકિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.

નિષ્કર્ષ

બંને બાઇકની સરખામણી કરીએ તો Yamaha FZ 25 કિંમત અને માઇલેજની દ્રષ્ટિએ આગળ છે, જ્યારે બજાજ ડોમિનાર 250 એન્જિનના સંદર્ભમાં આગળ છે.

હૈદરાબાદમાં ઇ-મૉટર શૉમાં લૉન્ચ થઇ Hop Oxo Electric Bike, સિંગલ ચાર્જમાં દોડશે 135 થી 150 કિમી સુધી....

હૉપ ઇલેક્ટ્રિકે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા આયોજિત હૈદરાબાદ ઇ-મૉટર શૉમાં પોતાની હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકને લૉન્ચ કરી છે. આ બાઇકની એક્સ શૉરૂમ કિંમત 1.60 લાખ રૂપિયાથી 1.80 લાખ રૂપિયાની વચ્ચે છે. આ બાઇકને હૈદરાબાદના હિમાયત નગર, ઉપ્પલ, કર્મનઘાટ, મલકપેટ, કોમપલ્લી, કુટપલ્લી, અને મેડચલ જેવા 10 એક્સપીરિયન્સ સેન્ટર પરથી ખરીદી શકાય છે. 

5 કલર ઓપ્શનમાં છે હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇક - 
હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇકને ટ્વાઇલાઇટ ગ્રે, કેન્ડ રેડ, મેગ્નેટિક બ્લૂ, ઇલેક્ટ્રિક યલો અને ટ્રૂ બ્લેક જેવા 5 કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી છે. આ બાઇકના તમામ પ્રૉ પેકેજ ફિચર કંપનીના નિયમ અને શરતોના આધિન છે.

ટોપ સ્ટોરી

60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
60,000 રૂપિયાનું આ ઈલેક્ટ્રીક સ્કૂટર બન્યું લોકોની પ્રથમ પસંદ! ફક્ત 42 રૂપિયામાં 212 કિલોમીટર દોડશે
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Tata Motors Price Hike: ફે્સ્ટિવલ સિઝન પહેલા ટાટા મોટર્સે કર્યો ભાવ વધારો, આ કાર થઇ વધુ મોંઘી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget