શોધખોળ કરો

BMW 5 Series LWB: BMW હવે તેની કારમાં આપી રહી છે થિયેટરની મજા, શું તેના ભારતીય મોડલમાં આ ફીચર છે?

BMW 5 Series LWB Evolution: BMW એ તેના વાહનોના પાછળના મુસાફરો માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. કંપની તેની કારમાં લોકોને થિયેટરનો અહેસાસ આપી રહી છે.

BMW New Luxurious Feature: BMW એ યાત્રીઓને લક્ઝુરિયસ ફીલ આપવા માટે પોતાની કારમાં થિયેટર સ્ક્રીન લગાવી છે. મનોરંજન માટે પાછળની સીટ પર 31.3 ઇંચની થિયેટર સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીન કારમાં સંપૂર્ણ સિનેમાનો અહેસાસ આપે છે. થિયેટર સ્ક્રીનમાં 8K સ્ક્રીન સિસ્ટમ લગાવવામાં આવી છે. BMWએ આ નવું ફીચર 7 સીરીઝ મોડલમાં લોન્ચ કર્યું હતું.

BMWની કારમાં થિયેટર સ્ક્રીન
BMW એ કારમાં આ થિયેટર સ્ક્રીન લોન્ચ કરીને પાછળની સીટના મુસાફરોના મનોરંજન માટે એક નવી વસ્તુ ઉમેરી છે. આ સ્ક્રીનને કારની છત પરથી ઇલેક્ટ્રિકલી નીચે ઉતારી શકાય છે અને થિયેટરની અનુભૂતિ પ્રાપ્ત કરી શકાય છે. આ 8K સ્ક્રીન લોકોને સંપૂર્ણ થિયેટરનો અનુભવ આપે છે.

BMWનું 5 સિરીઝનું મોડલ ભારતમાં આવ્યું છે
BMWએ હાલમાં જ ભારતીય બજારમાં 5 સીરીઝનું મોડલ લોન્ચ કર્યું છે. BMW એ યાત્રીઓને લક્ઝુરિયસ ફીલ આપવા માટે પોતાની કારમાં થિયેટર સ્ક્રીન લગાવી છે. મનોરંજન માટે પાછળની સીટ પર 31.3 ઇંચની થિયેટર સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીન કારમાં સંપૂર્ણ સિનેમાનો અહેસાસ આપે છે. થિયેટર સ્ક્રીનમાં 8K સ્ક્રીન સિસ્ટમ લગાવવામાં આવી છે. BMWએ આ નવું ફીચર 7 સીરીઝ મોડલમાં લોન્ચ કર્યું હતું. BMW 5 સિરીઝ LWB ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી છે. આ BMW કાર લાંબા વ્હીલબેઝ સાથે આવે છે. પરંતુ આ લક્ઝરી ઓટોમેકરે ભારતમાં લોન્ચ કરેલી આ કારમાં થિયેટર સ્ક્રીન લગાવી નથી. 

BMW 5 Series LWB: BMW હવે તેની કારમાં આપી રહી છે થિયેટરની મજા, શું તેના ભારતીય મોડલમાં આ ફીચર છે?

ભારતમાં લોન્ચ કરેલ કારમાં થિયેટર સ્ક્રીન કેમ ન અપાઈ?
BMW ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જીન-ફિલિપ પેરેને ભારતમાં આવેલી આ BMW કારમાં થિયેટર સ્ક્રીન ન આપવાનું કારણ સમજાવ્યું. જીન-ફિલિપ પેરેને કહ્યું કે ભારતમાં 5 સિરીઝની થિયેટર સ્ક્રીન એસેમ્બલ કરવી મુશ્કેલ કામ છે. આ કારણોસર, આ કારમાં પેનોરેમિક ડિસ્પ્લે નથી.

BMWનું આ ફીચર ભારતમાં ઘણું લોકપ્રિય બન્યું છે. જ્યારે BMW એ કારમાં આ ફીચર આપ્યું ન હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કારમાં હજુ સુધી આ વિકલ્પ આપવામાં આવ્યો નથી અને અમે જોઈ રહ્યા છીએ કે ભવિષ્યમાં આ ફીચર કારમાં કેવી રીતે સામેલ કરી શકાય. BMW કારમાં આ થિયેટર સ્ક્રીન ચાઈનીઝ માર્કેટમાં મોજૂદ લોંગબેઝ 5-સિરીઝમાં છે અને આ ગ્લોબલ માર્કેટમાં બીજી કાર છે જેમાં આ ફીચર આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget