શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Diesel Cars In India: શું હવે દેશમાં ડીઝલ ગાડીઓ નહીં વેચાય? આ વાતની દેશભરમાં શું ચર્ચા છે,જાણો અહી

Diesel Vehicles: ભારતમાં ડીઝલ ગાડીઓના પ્રતિબંધને લઈને ચર્ચા છે,જેનો હેતુ વાયુ પ્રદૂષણને ઓછું કરવું અને ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે.આ વાહનોને પણ અસર કરી શકે છે અને પડકારો સર્જી શકે છે.

Diesel Cars: હાલમાં ભારતમાં વધતી જતી વસ્તી અને વાહનોના વધારા સાથે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ 2027 સુધીમાં તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે.

કયા શહેરોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે?

સરકારનો આ પ્રસ્તાવ એવા શહેરોમાં જ લાગુ કરવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધારે છે અને વસ્તી 10 લાખથી વધુ છે. આ સાથે 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને પણ આ પ્રતિબંધના દાયરામાં લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ પ્રતિબંધ પેટ્રોલ પર ચાલતા કેટલાક વાહનો પર પણ લાગુ થઈ શકે છે.

Diesel Cars In India: શું હવે દેશમાં ડીઝલ ગાડીઓ નહીં વેચાય? આ વાતની દેશભરમાં શું ચર્ચા છે,જાણો અહી

ડીઝલ કાર પર પ્રતિબંધની અસર

ભારતમાં ડીઝલનો ઉપયોગ કુલ ઈંધણના બે-પાંચમા ભાગનો છે, જેમાંથી 80 ટકાનો ઉપયોગ થાય છે. વર્ષ 2013માં ડીઝલ કારનું વેચાણ દેશના કુલ પેસેન્જર વાહનોના વેચાણના 48 ટકા હતું, પરંતુ 2021-22 સુધીમાં તે ઘટીને 20 ટકાથી પણ ઓછું થઈ ગયું છે. જો ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે તો ઓટોમોબાઈલ ઉદ્યોગ પર તેની ઊંડી અસર પડશે. ઘણા કાર ઉત્પાદકોએ BS VI ધોરણો હેઠળ ડીઝલ એન્જિનમાં રોકાણ કર્યું છે, જે આ પ્રતિબંધ પછી નકામી બની શકે છે.

ડીઝલ વાહનો પર પ્રતિબંધનું કારણ

ડીઝલ વાહનો નાઈટ્રોજન ઓક્સાઈડ અને અન્ય હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરે છે, જે વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે. આ જમીન અને પાણીની ગુણવત્તાને પણ અસર કરે છે. સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ બનાવી રહી છે અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહી છે. ઈલેક્ટ્રીક વાહનોથી દેશની ઓઈલની આયાત ઘટશે અને વાયુ પ્રદુષણમાં સુધારો થશે. 

તમારે ડીઝલ કાર ખરીદવી જોઈએ?

જો તમે ડીઝલ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી સમયમાં આ પ્રતિબંધ લાગુ થઈ શકે છે. હાલમાં જ રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ ડીઝલ કારના ઉત્પાદકોને આ કારોનું ઉત્પાદન બંધ કરવાની ચેતવણી આપી છે. 

આ પણ વાંચો : 20 હજાર રૂપિયા સસ્તું થયું Tata Punch નું આ વેરિયન્ટ! નવા મોડલમાં ઘણા બદલાવ જોવા મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Embed widget