શોધખોળ કરો

માત્ર આટલી કિંમતમાં ખરીદો નવી મારુતિ ડિઝાયર, કારને લૉન્ચ થતાં પહેલા જાણીલો તમામ વિગતો

New Maruti Suzuki Dzire Bookings Open: નવી Maruti Dezire ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. કારના લોન્ચિંગ પહેલા જ તેના તમામ ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી અહીં જાણી લો.

મારુતિ સુઝુકી ડીઝાયરનું ચોથી જનરેશન મોડલ 11 નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. કંપનીએ આ કારનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. આ કારનું બુકિંગ 11 હજાર રૂપિયા જમા કરાવીને કરી શકાય છે.

1/7
મારુતિ ડીઝાયરનું નવું મોડલ નવી પેઢીની સ્વિફ્ટ હેચબેક પર આધારિત છે. આ નવા ડિઝાયરની લંબાઈ તેના અગાઉના મોડલની જેમ 4 મીટરની રેન્જમાં છે. આ વાહનની લંબાઈ 3995mm અને પહોળાઈ 1735mm છે. આ વાહનને 2450mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે.

2/7
આ વાહનને નવો લુક આપવા માટે, LED હેડલેમ્પ્સ સાથે જોડતી મોટી ગ્રીલ લગાવવામાં આવી છે. આ કારના આગળના ભાગમાં ક્રોમ લાઇન પણ છે જે હેડલેમ્પ સુધી જાય છે.

3/7
નવી ડીઝાયરને પાછળના ભાગથી પણ વધુ સારી બનાવવામાં આવી છે. વાહનના પાછળના ભાગમાં 3D ટ્રિનિટી LED ટેલ લેમ્પ લગાવવામાં આવ્યા છે. આ વાહનમાં 15 ઈંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે.

4/7
મારુતિ સુઝુકી ડિઝાયરના નવા મોડલમાં સનરૂફ પણ છે. આ ઉપરાંત, 3D ડિસ્પ્લે સાથે 360-ડિગ્રી કેમેરાની સુવિધા પણ આપવામાં આવી છે.

5/7
મારુતિની આ નવી કારમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 9 ઈંચની ટચસ્ક્રીન છે. આ સાથે ઓડિયો સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

6/7
મારુતિની કારને 382 લિટરની બૂટ-સ્પેસ આપવામાં આવી છે. આ વાહનનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 mm છે. નવી મારુતિ ડિઝાયરમાં પાછળના એસી વેન્ટ્સ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રૂઝ કંટ્રોલ અને ક્લાઈમેટ કંટ્રોલ જેવી ઘણી શક્તિશાળી સુવિધાઓ આપવામાં આવી છે.

7/7
મારુતિ ડિઝાયર 1.2-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ પાવરટ્રેન સાથે આવી રહી છે. આ એન્જિન 82 bhpનો પાવર અને 112 Nmનો ટોર્ક આપશે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 24.79 kmplની માઈલેજ આપશે. અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે તમને 25.71 kmplની માઈલેજ મળશે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ

Embed widget