શોધખોળ કરો

1 લાખથી ઓછી કિંમતમાં આવ્યું વધુ એક e-Scooter, સિંગલ ચાર્જમાં દોડશે 100 km 

ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ઉભરતી કંપની ZELIO Ebikes એ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર 'Mystery' લોન્ચ કર્યું છે.

ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ઉભરતી કંપની ZELIO Ebikes એ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર 'Mystery' લોન્ચ કર્યું છે. તે એક હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે રાઇડિંગ અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્કૂટર માત્ર 81,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે. Mystery એ પોતાના દમદાર પ્રદર્શન અને સસ્ટેનેબલ મોબિલિટીનું શાનદાર કોમ્બિનેશન છે,  જે શહેરી અને પર્યાવરણ પ્રત્યે જાગ્રૃત બંને રાઇડર્સને અનુકૂળ રહેશે. 

Zelio મિસ્ટ્રીની મુખ્ય વિશેષતાઓ 

ટોપ સ્પિડ: 70 કિમી/કલાક
રેન્જ: એક ચાર્જ પર 100 કિમી
લોડ ક્ષમતા: 180 કિગ્રા 

માત્ર 4-5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ

આ સ્કૂટર 72V/29AH લિથિયમ-આયન બેટરી અને શક્તિશાળી 72V મોટરથી સજ્જ છે, જે સિંગલ ચાર્જ પર 100 કિમીની ઉત્તમ રેન્જ અને 70 કિમી/કલાકની ટોપ સ્પીડ આપે છે. આ જ કારણ છે કે આ સ્કૂટર રોજિંદા ઉપયોગ માટે વધુ સારું છે. તેને માત્ર 4-5 કલાકમાં ચાર્જ કરી શકાય છે અને તેનો ડાઉનટાઇમ પણ ઘણો ઓછો છે. સૌથી મહત્વની બાબત એ છે કે બિલ્ડ ગુણવત્તા મજબૂત છે જેથી તે લોકો અને ભારે માલસામાનને સરળતાથી લઈ જઈ શકે.

મિસ્ટ્રીની હાઈ બિલ્ડ ગુણવત્તા અને હાઈ પરફોર્મન્સ તેને લાંબા ગાળાના ઉપયોગ માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. તેને પેટ્રોલ આધારિત વાહનોનું એક ઝીરો-એમિશન અલ્ટરનેટિવ ઓપ્શન પ્રદાન કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેના હાઇડ્રોલિક શોક ઓબ્ઝર્વર (આગળ અને પાછળના) આરામદાયક અને સરળ સવારી પૂરી પાડે છે, જ્યારે તેની અદ્યતન કોમ્બી-બ્રેક સિસ્ટમ સલામતી અને નિયંત્રણમાં સુધારો કરે છે.

તેના ડિજિટલ ડિસ્પ્લે, સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ અને એન્ટી થેફ્ટ એલાર્મ જેવી સુવિધાઓ રાઇડર્સને માનસિક શાંતિ આપે છે. બ્લેક, સી ગ્રીન, ગ્રે અને રેડ જેવા સ્ટાઇલિશ રંગોમાં ઉપલબ્ધ છે.  'મિસ્ટ્રી'ને  પર્સનલ  સ્ટાઈલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. રિવર્સ ગિયર, પાર્કિંગ સ્વિચ, ઓટો રિપેર સ્વિચ, યુએસબી ચાર્જિંગ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી તેની અદ્ભુત વિશેષતાઓ વપરાશકર્તા અનુભવને વધુ શાનદાર બનાવે છે, જે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને દરેક માટે મનપસંદ વિકલ્પ બનાવે છે. 

હજુ થોડી વધારે રાહ જોવો! તમારા પરિવાર માટે આ શ્રેષ્ઠ 7-સીટર કાર ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે, જે બજેટમાં પણ પરફેક્ટ ફિટ છે              

ટોપ સ્ટોરી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget