શોધખોળ કરો

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

આ કારમાં ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક વિશે આજે આપણે અહીં ચર્ચા કરીશું.

Hyundai Exter Features: તાજેતરમાં Hyundai મોટરે ભારતમાં તેની સૌથી નાની SUV Xeter લોન્ચ કરી છે. આ કારમાં ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક વિશે આજે આપણે અહીં ચર્ચા કરીશું. આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ.5.99 લાખથી શરૂ થાય છે. તેમાં પેટ્રોલ એન્જિનની સાથે CNGનો વિકલ્પ પણ મળે છે. તે કંપનીની લાઇનઅપમાં વેન્યુ એસયુવીની નીચે સ્થિત છે. તો ચાલો જાણીએ કે કયા ટોપ 5 ફીચર્સ છે, જે આ SUVને સેગમેન્ટની અન્ય કારથી અલગ બનાવે છે.

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

6 એરબેગ્સ

નવી Xeter SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ છે, જે આ સેગમેન્ટમાં અન્ય કોઈ SUVમાં જોવા મળતી નથી અને સલામતીની દૃષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ છે. EX (O) વેરિઅન્ટને ESC પણ મળે છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ સેફ્ટી ફિચર્સ છે. એક્સ્ટરના મોટાભાગના હરીફોને ડ્યુઅલ એરબેગ્સ અથવા તો ચાર એરબેગ્સ મળે છે, તેથી એક્સ્ટર અન્ય મીની એસયુવી કારથી અલગ છે.

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

સનરૂફ

આ સેગમેન્ટમાં સનરૂફની ખાસિયત પહેલીવાર જોવા મળી છે. આ ફિચર સામાન્ય રીતે તેના ઉપરના સેગમેંટમાં જોવા મળે છે. સેગમેન્ટમાં પહેલીવાર એક્સેટરમાં સનરૂફ આપવામાં આવી છે. તમે તેને વોઇસ કમાન્ડ દ્વારા હિન્દી તેમજ અંગ્રેજી કમાન્ડથી ઓપરેટ કરી શકો છો. તેમાં સિંગલ પેન સનરૂફ છે.

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

ડેશ કૅમ

ડેશકેમ એ એક મહત્વપૂર્ણ સુવિધા છે જે આધુનિક કારમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. જેને એક્સ્ટરમાં પણ સામેલ કરવામાં આવી છે. આ ડેશકેમમાં ઘણા રેકોર્ડિંગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

પેડલ શિફ્ટર્સ

એક્સ્ટોરને તેના સેગમેન્ટમાં અન્ય કારની જેમ જ એએમટી ટ્રાન્સમિશન મળે છે, પરંતુ તે એક નવી સુવિધા, પેડલ શિફ્ટર્સ પણ મેળવે છે. જે SX અને તેના ઉપરના મોડલ્સમાં આપવામાં આવે છે. હાલમાં Xtorએ એકમાત્ર AMT કાર છે જે પેડલ શિફ્ટર સાથે આવે છે.

Hyundai Exter : હુંડાઈ એક્સટર SUVના 5 શાનદાર ફિચર્સ વિષે રજે રજની માહિતી

અનેક ભાષાઓમાં સપોર્ટ

અંગ્રેજી સિવાય એક્સેટરને 10 પ્રાદેશિક ભાષાઓ માટે સપોર્ટ સાથે બહુ-ભાષા વપરાશકર્તા ઇન્ટરફેસ મળે છે. આ સાથે તેમાં ઘણા કુદરતી અવાજો પણ આપવામાં આવ્યા છે.

ભારતીય માર્કેટમાં આજકાલ દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ગાડીઓ લૉન્ચ કરી રહી છે, આ કડીમાં હ્યૂન્ડાઇ પણ પોતાની દમદાર કારોને માર્કેટમાં ઉતારી રહી છે. હ્યૂન્ડાઇ એક્સ્ટર ખુદને વેન્યૂની નીચે સ્લૉટ કરતાં હ્યૂન્ડાઇ SUV રેન્જ માટે એન્ટ્રી કરશે, હ્યૂન્ડાઇ પોતાની આ કારની સાથે એસયૂવી રેન્જ માટે એક મોટા માર્કેટમાં શેરની આશા રાખી રહી છે.

હ્યૂન્ડાઇ 10 જુલાઈએ પોતાની Xeter micro SUV લૉન્ચ કરશે, આને હવે 11,000 રૂપિયાની રકમ સાથે બુક કરાવી શકાય છે. આનું બુકિંગ ચાલી રહ્યું છે, આ કારની ડિલિવરી જુલાઈના અંતમાં શરૂ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

Embed widget