કાર ચલાવો છો તો રાખો આ ત્રણ વસ્તુનુ ખાસ ધ્યાન, ડ્રાઇવિંગ કરવામાં આવશે મજા, જાણો વિગતે
તમે કાર ડ્રાઇવ (Car drive) કરવાનો શોખીન છો, તો તમારે કેટલીક વસ્તુઓનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. કેમકે કાર ચલાવતી વખતે કેટલીક ટિપ્સને (Car drive tips) ફોલો કરવાથી કારનુ ડ્રાઇવિંગ (Car driving) એકદમ આસાન થઇ જાય છે, અને તમારા એક્સપીરિયન્સને રોમાંચક બનાવી દે છે.
નવી દિલ્હીઃ આજકાલ કારનુ ચલણ ખુબ વધી ગયુ છે, જો તમે કાર ડ્રાઇવ (Car drive) કરવાનો શોખીન છો, તો તમારે કેટલીક વસ્તુઓનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. કેમકે કાર ચલાવતી વખતે કેટલીક ટિપ્સને (Car drive tips) ફોલો કરવાથી કારનુ ડ્રાઇવિંગ (Car driving) એકદમ આસાન થઇ જાય છે, અને તમારા એક્સપીરિયન્સને રોમાંચક બનાવી દે છે. આજે અમે તમને કાર ડ્રાઇવિંગ માટે ત્રણ કામની અને સેફ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમારે શીખવી જરૂરી છે. જાણો આ યૂનિક ટ્રિક્સ વિશે....
ટર્ન (Car turn) લેતી વખતે રાખો સાવધાની.....
જો તમે ફાસ્ટ સ્પીડમાં (Car speed) કાર ચલાવી રહ્યાં છો તો ટર્ન લેતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે તમારે કારની સ્પીડ થોડી સ્લૉ કરી લેવી જોઇએ અને જરૂરિયાત પ્રમાણે પૈડાંઓને ટર્ન કરો. આ તમારા માટે ખુબ સુરક્ષિત ઓપ્શન છે, જે લોકો કારને સારી રીતે ટર્ન કરતા શીખી ગયા, તે સારો ડ્રાઇવર બની શકે છે.
કાંચને (Mirror glass) જરૂરિયાત પ્રમાણે કરો સેટ....
કાર ચલાવતી વખતે કાંચને સેટ કરવા એકદમ જરૂરી છે. આમાં તમે પાછળ રહેલા વાહનોને જોઇ શકો છો, અને તે હિસાબે પોતાની સ્પીડને ઓછી કે વધારે કરી શકો છો. કારને બન્ને બાજુ લાગેલા કાંચ પર ધ્યાન આપીને ડ્રાઇવિંગ કરવુ ખુબ સેફ માનવામાં આવે છે.
પૈડાંઓનુ (Wheels) રાખો ધ્યાન....
કાર ડ્રાઇવ કરતી વખતે તમારે પૈડાંઓનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. તમે તમારા અનુમાન હિસાબે વચ્ચે આવી રહેલા ખાડાઓથી બચાવીને કારને ચલાવો. દેશમાં ગામડાંઓમાં સસ્તાંઓ તુટેલા હોય છે. આવામાં જો તમે સાવધાની સાથે ડ્રાઇવ કરશો, તો તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. કાર ચલાવતી વખતે કેટલીક ટિપ્સને (Car drive tips) ફોલો કરવાથી કારનુ ડ્રાઇવિંગ (Car driving) એકદમ આસાન થઇ જાય છે, અને તમારા એક્સપીરિયન્સને રોમાંચક બનાવી દે છે.