શોધખોળ કરો

Launched: ભારતમાં KTM અને Royal Enfieldને ટક્કર આપવા ચીની કંપની લાવી આ ધાંસૂ બાઇક, જુઓ ફિચર્સ....

આ મૉટરસાયકલમાં 348cc ની સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે, જે 9500 rpm પર 38hp ની પાવર અને 7500 rpm પર 32 Nm નો ટૉર્ક જનરેટ કરે છે

Zontes Bikes: ભારતમાં 350cc ની સીરીઝમાં એક નવી ટૂવ્હીલર બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી છે, જેનુ નામ છે ઝૉન્ટેસ રાખવામાં આવ્યુ છે. આ બ્રાન્ડની રેન્જમાં 350R, 350X, GK350, 350T, 350T ADV જેવી 5 પ્રૉડક્ટ્સ સામેલ છે. 

Zontes 350cc Bikeની કિંમત - 
ઝૉન્ટેસ 350R માટે કિંમત 3.3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 350X ની કિંમત 3.35 લાખ રૂપિયા છે, જ્યારે GK350 ની કિંમત 3.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ 350T ની શરૂઆતી કિંમત 3.37 લાખ રૂપિયા છે. વળી ADV વર્ઝનની કિંમત 3.57 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

Zontes 350cc Bike એન્જિન અને અન્ય કેપેસિટી - 
આ મૉટરસાયકલમાં 348cc ની સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે, જે 9500 rpm પર 38hp ની પાવર અને 7500 rpm પર 32 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. ફિચર્સના મામલામાં કીલેસ કન્ટ્રૉલ, ટાયર પ્રેશર, મૉનિટરિંગ સિસ્ટમ, ડ્યૂલ ચેનલ ABS, સ્લિપર ક્લચ, TFT કલર સ્ક્રીન ડિસ્પ્લે, સ્ક્રીન મિરરિંગની સાથે બ્લૂટૂથ, LED લાઇટિંગ અને બીજુ ઘણુબુધુ આમાં આપવામાં આવ્યુ છે. આમાં 43 mm ફ્રન્ટ ફૉર્ક અને મોનો -શૉક રિયર સસ્પેન્શનની સાથે 4 રાઇડિંગ મૉડ આપવામાં આવ્યા છે.  ઝૉન્ટેસ, ગ્વાંગડૉંગ ટાયો મૉટરસાયકલ ટેક્નોલૉજી કંપની લિમીટેડ (Guangdong Tayo Motorcycle Technology Co. Ltd.) ની બ્રાન્ડ્સમાંની એક છે. Zontes ને Moto Vault નામની એક મલ્ટી બ્રાન્ડ સુપરબાઇક ફ્રેન્ચાઇઝી દ્વારા લાવવામાં આવી છે, ઝૉન્ટેસ, ભારતમમાં કેટીએમ અને રૉયલ એનફિલ્ડ સાથે મુકાબલો કરશે. 

Zontes 350cc Bike અન્ય દમદાર ફિચર્સ - 
આ ચીની ટૂવ્હીલર બ્રાન્ડની પાસે ભારતીય માર્કેટમાં સાબિત કરવા માટે ઘણુબધુ છે, સાથે સાથે જ આની રેન્જમાં વિવિધતા છે, જેમાં 350R, એક ફ્યૂચરિસ્ટિક સ્ટાઇલની સાથે આને એગ્રેસિવ લૂક આપે છે, જ્યારે અન્ય મૉડલોમાં 350X પણ સામેલ છે, જે એક ટૂટર બાઇક છે. 

પ્રતિસ્પર્ધાના મામલામાં આ બાઇક ફચિર લૉડેડ છે, પરંતુ પોતાના મોટા પ્રતિદ્વંદ્વીના નામો સાથે મુકાબલો કરવા માટે કંપનીને માર્કેટમાં પોતાની જગ્યા બનાવવી આવશ્યક છે. કંપનીની રેન્જમાં કેફે રેસર, ટૂરર, એડીવી, અને એક સ્પોર્ટ્સ બાઇક્સ જેવા મૉડલ્સ સામેલ છે.

ભારતમાં ક્યાં થશે એસેમ્બલ - 
આ મૉટરસાયકલોને ભારતમાં તેલંગાણાના હૈદરાબાદમાં આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયાના સંયંત્રમાં એસેમ્બલ કરવામાં આવશે. Moto Vaultએ આ નવી બ્રાન્ડની સાથે તાજેતરમાં જ ભારતમાં Moto Morini બ્રાન્ડની મૉટરસાયકલોો પણ લૉન્ચ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget