શોધખોળ કરો

Mahindra XUV.e9, BE.05 “બોર્ન ઇલેક્ટ્રિક કાર બહુ જલ્દી આવશે બજારમાં, INGLO પ્લટફોર્મ પર બેસ્ડ છે આ Cars

Mahindra XUV.e9 અને Mahindra BE.05 Mahindra & Mahindra એ ભારતમાં "Born Electric" પ્લેટફોર્મ પર તેની પ્રથમ કારની જાહેરાત કરી છે

Mahindra XUV.e9 અને Mahindra BE.05 Mahindra & Mahindra એ ભારતમાં "Born Electric" પ્લેટફોર્મ પર તેની પ્રથમ કારની જાહેરાત  કરી છે. જ્યારે મહિન્દ્રાએ અગાઉ ગયા વર્ષે વાહનોના એક્ઝિબિશનકર્યા હતા, હાલ  ઓટોમેકર મોટા પાયે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પર કામ કરી રહી છે. કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક એસયુવીની નવી શ્રેણી લાવવાની યોજના ધરાવે છે. મહિન્દ્રા તમામ નવા BE.05 અને BE.05 RALL Eની વિગતો આપી છે.

મહિન્દ્રા XUV.e9 અને Mahindra BE.05

કંપનીએ પ્રથમ વખત Mahindra XUV.E9 અને BE.05 ઈલેક્ટ્રિક SUVનું પ્રદર્શન કર્યું. બંને એસયુવીને અગાઉ યુકેમાં એક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. Mahindra XUV.e9 અને Mahindra BE.05 બંને કન્સેપ્ટ સ્વરૂપમાં છે. ચાલો જોઈએ કે કંપનીનો ભાવિ પ્લાન શું છે અને આ કારમાં શું ખાસ હશે.

INGLO પ્લેટફોર્મ પર આધારિત છે

આ બંને કાર ઓટોમેકર માટે ખૂબ જ પ્રખ્યાત છે.કંપની પાસે ભવિષ્યમાં વધુ ઓલ-ઈલેક્ટ્રિક SUV મોડલ્સ માટે ખાસ પ્લાન છે. XUV.e રેન્જમાં બે મોડલ છે, જેમાંથી એક XUV.e9 છે. XUV BE શ્રેણીમાં ત્રણ મોડલનો સમાવેશ થાય છે જેમાં XUV BE.05 તેમાંથી એક છે. તમને જણાવી દઈએ કે આ તમામ મોડલ સંપૂર્ણપણે નવા INGLO પ્લેટફોર્મ પર આધારિત છે. જે ગ્રાઉન્ડ અપ ઈવી માટે છે.

કંપનીએ પહેલેથી જ જાહેર કર્યું છે કે મહિન્દ્રા XUV.e રેન્જનું પ્રોડક્શન વર્ઝન ડિસેમ્બર 2024 પછી ફેક્ટરી લાઇન પર પ્રથમ હશે. મહિન્દ્રા BE રેન્જ ઓક્ટોબર 2025ની આસપાસ આવી શકે છે.મહિન્દ્રા XUV.e9 કન્સેપ્ટ ડાયમેન્શન્સ આ સાથે, ભારતમાં પ્રદર્શિત મહિન્દ્રા XUV.e9 કોન્સેપ્ટ પ્રોડક્ટનું ઉત્પાદન, ખાસ કરીને કંપની ભારતમાં, 2025 થી શરૂ થઈ શકે છે. આ એક પ્રકારનું નવું ઉત્પાદન છે. તેની લંબાઈ 4,790 mm, પહોળાઈ 1,905 mm અને ઊંચાઈ 1,690 mm છે. તેમાં 2,775 mm વ્હીલબેઝ પણ છે. XUV BE.05 4,370 mm લંબાઈ, 1,900 mm પહોળાઈ અને 1,635 mm ઊંચાઈએ તુલનાત્મક રીતે નાનું છે. તેને પ્રીમિયમ મિડ-સાઇઝ એસયુવી તરીકે સ્થાન આપવામાં આવશે.

અત્યાર સુધી કંપનીએ આ બંને મોડલના સ્પેસિફિકેશન રજૂ કર્યા નથી અને ફીચર્સ પણ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ XUV BE.05 કોન્સેપ્ટ SUV ની કેબિન પ્રદર્શિત કરવામાં આવી છે અને તેમાં ઇન્ફોટેનમેન્ટ અને ડ્રાઇવ આંકડા બંને માટે એક વિશાળ કનેક્ટેડ ડિસ્પ્લે સ્ક્રીન યુનિટ, સ્ટીયરિંગ વ્હીલ પર ડિજિટલ સ્પીડ ડિસ્પ્લે, એક સુંવાળું ફેબ્રિક-ક્લેડ ડેશબોર્ડ અને વક્ર કેન્દ્ર કન્સોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Advertisement

વિડિઓઝ

IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
ગુજરાતી ફિલ્મ 'લાલો' ની ધમાલ, તોડી નાખ્યા સ્ત્રી 2','પુષ્પા 2' અને 'છાવા' ના રેકોર્ડ, કમાણી જાણીને ચોંકી જશો
ગુજરાતી ફિલ્મ 'લાલો' ની ધમાલ, તોડી નાખ્યા સ્ત્રી 2','પુષ્પા 2' અને 'છાવા' ના રેકોર્ડ, કમાણી જાણીને ચોંકી જશો
પુતિનને કઈ ફોર્સે આપ્યું ગાર્ડ ઓફ ઓનર, તેમા કેટલા સૈનિકોની હાજરી જરૂરી?
પુતિનને કઈ ફોર્સે આપ્યું ગાર્ડ ઓફ ઓનર, તેમા કેટલા સૈનિકોની હાજરી જરૂરી?
Embed widget