શોધખોળ કરો

Maruti Szuki: મારૂતિ સુઝુકી હરિયાણામાં સ્થાપશે નવો પ્લાન્ટ, જાણો કેટલા કરોડનું કરશે રોકાણ

Maruti Suzuki New Plant: પ્રથમ તબક્કામાં, મારુતિ સુઝુકી રૂ. 11,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે

Maruti Suzuki New Plant:  મારૂતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેણે હરિયાણાના સોનીપત જિલ્લામાં IMT ખારકોડા ખાતે 800 એકરની જગ્યાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. મારુતિ ટૂંક સમયમાં જ આ સ્થળે તેનો નવો પ્લાન્ટ સ્થાપશે, જેની પ્રથમ તબક્કામાં વાર્ષિક ઓછામાં ઓછા 2.5 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા હશે. મારુતિ સુઝુકી હરિયાણા સરકાર સાથે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રોકાણ કરવા માટે વાટાઘાટ કરી રહી છે જેથી કરીને તે તેના એકંદર ઉત્પાદનમાં વધારો કરી શકે.

ક્યાં સુધીમાં પ્લાન્ટ થશે કાર્યરત

પ્રથમ તબક્કામાં, મારુતિ સુઝુકી રૂ. 11,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. કંપની વધુમાં જણાવે છે કે અહીં પર્યાપ્ત જગ્યા છે કે પછી વધુ ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરી શકાય છે.

20 લાખ યુનિટવાળા બે પ્લાન્ટ

OEM વેગનઆર, સ્વિફ્ટ, અલ્ટો, ઇકો અને સેલેરિયો જેવા નાના વાહન સેગમેન્ટમાં સંખ્યાબંધ મોડલ બનાવે છે, જેનું વેચાણ ઘણું છે. તે જ સમયે, તે Vitara Brezza, Ertiga અને XL6 સાથે યુટિલિટી વ્હીકલ સ્પેસમાં પણ મોટો હિસ્સો ધરાવે છે. મારુતિ સુઝુકી હાલમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના હાંસલપુર તથા ગુરુગ્રામ, માનેસર અને સુઝુકી મોટરના પ્લાન્ટ બંનેમાંથી દર વર્ષે 20 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

મિડ સાઇઝ SUV માં પણ પ્રવેશવાની યોજના

કંપની ટૂંક સમયમાં મધ્યમ કદની SUV સ્પેસમાં પણ પ્રવેશવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં, મારુતિ સુઝુકી પણ પેસેન્જર વાહનોના મોટા સેગમેન્ટમાં મોટી ભૂમિકા ભજવવા માંગે છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર.સી. ભાર્ગવે તાજેતરમાં મીડિયાને જણાવ્યું હતું કે, "નાની કાર હવે પહેલા જેવી નફાકારક નથી રહી. અમારે અમારી વ્યૂહરચના બદલવી પડશે. મર્યાદિત આવક ધરાવતા લોકો ઊંચી કિંમતને કારણે કાર માર્કેટમાંથી બહાર નીકળી રહ્યા છે." હેચબેક કાર બજાર "નોંધપાત્ર રીતે સંકોચાઈ રહ્યું છે," તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ

Aadhaar Card ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનો મોદી સરકાર લાવી શકે છે નિયમ, જાણો વિગત

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત

Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી

Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું

IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન

ટોપ સ્ટોરી

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત
માત્ર 50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Baleno, સમજો EMI નું પૂરું ગણિત
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget