શોધખોળ કરો

2022 Maruti Baleno માં હશે છ એરબેગ, જાણો કઈ તારીખે થઈ શકે છે લોન્ચ

કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 2022 મારુતિ સુઝુકી બલેનો 10 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે. જો કે આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

મારુતિ સુઝુકી આ વર્ષે ઘણી નવી કાર લોન્ચ કરી શકે છે. તેમાં નવી 2022 મારુતિ સુઝુકી બલેનો પણ સામેલ હશે. નવા મોડલની બલેનોની વાત કરીએ તો આશા છે કે આ કાર ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે છે. આવી સ્થિતિમાં હવે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 2022 મારુતિ સુઝુકી બલેનો 10 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે.  જો કે આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022 બલેનોનું બુકિંગ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે નેક્સા ડીલરશીપ પરથી ઓનલાઈન પણ બુક કરી શકાય છે.  તેમાં 6 એરબેગ હશે.

મારુતિ સુઝુકીની નવી પેઢીની બલેનોની બાહ્ય ડિઝાઇન પહેલાથી જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. નિર્માતાએ એક્સટીરીયરને સંપૂર્ણ ફેસલિફ્ટ આપ્યું છે અને ઈન્ટીરીયરને પણ થોડા અપડેટ મળે છે. આમાં, ફ્રન્ટ ગ્રિલ, હેડલેમ્પ્સ, LED DRLs, આગળ અને પાછળના બમ્પર્સ અને ટેલલાઇટ્સ અપડેટ કરી શકાય છે. નવી કારને વર્તમાન મોડલ કરતા વધુ સ્પોર્ટી બનાવી શકાય છે. વર્તમાન મોડલ નેક્સા બ્લુ, મેટાલિક પ્રીમિયમ સિલ્વર, મેગ્મા ગ્રે, પર્લ આર્ક્ટિક વ્હાઇટ અને પર્લ ફોનિક્સ રેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી બલેનોને કેટલાક અન્ય કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી શકે છે.


2022 Maruti Baleno માં હશે છ એરબેગ, જાણો કઈ તારીખે થઈ શકે છે લોન્ચ

યાંત્રિક રીતે બલેનોમાં કોઈ મોટા અપડેટ્સની અપેક્ષા નથી. નવી બલેનો વર્તમાન મોડલ જેવા જ એન્જિન વિકલ્પો સાથે આવે તેવી શક્યતા છે. આ સાથે બલેનોનું હાઇબ્રિડ વર્ઝન પણ આવી શકે છે પરંતુ જો તે આવશે તો તેને પછીથી લોન્ચ કરવામાં આવશે. વર્તમાન બલેનોને 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે 6,000 rpm પર 82 hp મહત્તમ પાવર અને 4,200 rpm પર 113 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને CVTનો વિકલ્પ મળે છે.

કિંમત, સુવિધાઓ અને વિશિષ્ટતાઓના આધારે મારુતિ બલેનો હ્યુન્ડાઈ i20, Toyota Glanza , Tata Altroz જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

ટોપ સ્ટોરી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget