શોધખોળ કરો

નવી મારુતિ સુઝુકી ડિઝાયરને ક્રેશ ટેસ્ટમાં મળ્યા આટલા સ્ટાર, તમે પણ જાણી ચોંકી જશો 

મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV Dezireનું નવું મોડલ 11 નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. ન્યૂ જનરેશન આ ડિઝાયરને લઈને ખરીદદારોમાં ભારે ઉત્સુકતા છે.

Maruti Suzuki Dzire 2024 Crash Test Ratings: મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV Dezireનું નવું મોડલ 11 નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે. ન્યૂ જનરેશન આ ડિઝાયરને લઈને ખરીદદારોમાં ભારે ઉત્સુકતા છે. લોન્ચ પહેલા આ 2024 મોડલ Maruti Suzuki Dezire પણ આજે ક્રેશ ટેસ્ટ પાસ કરી છે. સામાન્ય રીતે મારુતિ સુઝુકીના વાહનો ઘણી બાબતોને કારણે સમાચારમાં રહે છે. કંપનીના વાહનો પણ અવારનવાર સેફ્ટી અને બિલ્ડ ક્વોલિટીને લઈને સમાચારોમાં રહે છે. પરંતુ, ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયરએ ક્રેશ ટેસ્ટમાં કમાલ કરી બતાવી છે.

નવી મારુતિ સુઝુકી ડીઝાયરને ક્રેશ ટેસ્ટમાં ઘણા સ્ટાર મળ્યા છે 

મારુતિ સુઝુકી ડિઝાયરને NCAP ક્રેશ ટેસ્ટમાં મુસાફરોની સુરક્ષા માટે 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. જ્યારે આ વાહનને ચાઈલ્ડ મુસાફરોની સુરક્ષા માટે 4 સ્ટાર આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂ જનરેશન  મારુતિ સુઝુકી સ્વિફ્ટને પણ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળ્યા છે. NCAPના ક્રેશ ટેસ્ટથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મારુતિ સુઝુકી હવે માત્ર માઈલેજ અને સસ્તા મેઈન્ટેનન્સ પર જ નહીં પરંતુ સેફ્ટી અને બિલ્ડ ક્વોલિટી પર પણ સખત મહેનત કરી રહી છે.

મારુતિની નવી ડીઝાયર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપશે ? 

મારુતિ સુઝુકીએ ન્યૂ જનરેશન મેન્યુઅલ ડિઝાયર માટે 24.79 kmpl, ઓટોમેટિક Dezire માટે 25.71 kmpl અને CNG વેરિઅન્ટ માટે 33.73 kmplની માઇલેજનો દાવો કર્યો છે. હંમેશની જેમ આ વખતે પણ મારુતિ સુઝુકીની નવી Dezire LXI, VXI, ZXI, અને ZXI+ નામના વિવિધ વેરિયન્ટ્સમાં આવશે. જ્યારે LXI બેઝ વેરિઅન્ટ હશે, ત્યારે ZAXI Plus તેનું ટોપ મોડલ હશે. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીની ડિઝાયરનો ઉપયોગ સાર્વજનિક પરિવહન માટે પણ મોટા પાયે થાય છે. 

મારુતિની આ નવી કારનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે, જેને જોઈને આ કારના નવા લુક અને સ્ટાઈલનો અંદાજ લગાવી શકાય છે. જો જોવામાં આવે તો Dezireનું આ નવી પેઢીનું મોડલ જૂની કારથી બિલકુલ અલગ છે અને આ કાર નવી ડિઝાઈન સાથે ભારતમાં આવવા જઈ રહી છે.  

આ કારની સૌથી મોટી ખાસિયત સનરૂફ હોઈ શકે છે, જે વર્તમાન ડિઝાયરમાં નથી. ભારતીય બજારમાં કોઈપણ કોમ્પેક્ટ સેડાન હજુ સુધી સનરૂફની સુવિધા સાથે આવી નથી. આ વાહનના તમામ ફીચર્સ વિશે ચોક્કસ માહિતી ડિઝાયરના લોન્ચ સમયે જ ઉપલબ્ધ થશે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget