શોધખોળ કરો

Volkswagen Taigun Review: ફોક્સવેગન ટાઈગન ઓફ-રોડ રિવ્યૂ, જાણો ખરાબ રસ્તાઓ પર ચાલવામાં સક્ષમ છે ? 

જ્યારે આપણે ઑફ-રોડ SUV વિશે વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ જે આપણા મગજમાં આવે છે તે લેડર ફ્રેમ ચેસીસ અને  ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવતી મોટી SUV છે.

Volkswagen Taigun: જ્યારે આપણે ઑફ-રોડ SUV વિશે વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ જે આપણા મગજમાં આવે છે તે લેડર ફ્રેમ ચેસીસ અને  ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવતી મોટી SUV છે અને જો કોઈ SUV પાસે મજબૂત આધાર ન હોય તો તેને સક્ષમ ઑફ-રોડર ગણવામાં આવતી નથી.  સમય બદલાઈ ગયો છે અને મોનોકોક પ્લેટફોર્મ અને ઈલેક્ટ્રોનિક્સ વર્કસ આધુનિક SUV ને તમે વિચારી શકો તેના કરતાં વધુ સક્ષમ બનાવે છે. 

ઉદાહરણ તરીકે ટાઈગનમાં ભલે  'લો રેન્જ' અથવા  ટફ ઑફ-રોડર્સમાં મળતી વસ્તુઓ નથી, પરંતુ તે  હજુ પણ આશ્ચર્યજનક રીતે સક્ષમ SUV છે. ટાઈગન  ભલે એક ઑફ-રોડ જેવી ન લાગે, પરંતુ તેની પાસે સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે અને સાથે જ ઈલેક્ટ્રોનિક રુપથી કંટ્રોલ ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ તેને વધુ સરળ બનાવે છે.

Volkswagen Taigun Review: ફોક્સવેગન ટાઈગન ઓફ-રોડ રિવ્યૂ, જાણો ખરાબ રસ્તાઓ પર ચાલવામાં સક્ષમ છે ? 

ઑફ-રોડિંગ માટે સક્ષમ

સૌથી પહેલા કેટલીક બેઝિક વાત કરીએ તો, રોડ બાયસ્ડ ટાયરો છતા, ટાઈગનનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ સારુ છે અને તે વધારે સોફ્ટ નથી જેનો મતલબ કે રસ્તાઓ પર ધસાતી નથી અને જે ખૂબ જ સ્પેસ ધરાવે છે.

Volkswagen Taigun Review: ફોક્સવેગન ટાઈગન ઓફ-રોડ રિવ્યૂ, જાણો ખરાબ રસ્તાઓ પર ચાલવામાં સક્ષમ છે ? 

તેની મૂળભૂત બાબતો સારી રીતે જાળવવામાં આવે છે પરંતુ મોશન સિસ્ટમ તેને એક શક્તિશાળી SUV બનાવે છે. ફોક્સવેગને વિવિધ અવરોધો સાથે ઑફ-રોડ કોર્સ પેકેજ ડિઝાઇન કર્યું છે, તે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે જે ઑફ-રોડને સરળ બનાવે છે. તે વ્હીલને જરૂરિયાત મુજબ પાવર પહોંચાડે છે, જેનાથી પહાડો પરથી જતા અને વધુ ડેન્જર ઢાળ પર જવા અને નીચે ઉતરવાામાં તેને મજબૂત પકડ મળે છે. 

Volkswagen Taigun Review: ફોક્સવેગન ટાઈગન ઓફ-રોડ રિવ્યૂ, જાણો ખરાબ રસ્તાઓ પર ચાલવામાં સક્ષમ છે ? 

શાનદાર ડ્રાઇવિંગ અનુભવ

તેના 2.0 લિટર એન્જિનમાં પર્યાપ્ત પંચ છે અને સ્ટીયરિંગ પણ વધારે ભારે નથી લાગતું. અન્ય એસયૂવીની તુલનામાં નાના ડાઈમેન્શન અને  પેટ્રોલ એન્જિન સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તેને  ઓફ-રોડ દરમિયાન વધારે સક્ષમ બનાવે છે.

તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ સારું છે અને વેડિંગ ડેપ્થ પણ સારી છે. હા, તેમાં ઑફ-રોડ રેડી ટાયર નથી અને ઑફ-રોડર્સ સાથે મેચ કરવાની ક્ષમતા નથી, પરંતુ તે અમુક ઑફ-રોડિંગ કરી શકે છે. તેનું શાર્પ સ્ટિયરિંગ અને શાંત ડ્રાઇવિંગ પણ ખૂબ જ પ્રભાવશાળી છે. તે ચોક્કસપણે તેના સેગમેન્ટમાં વધુ સક્ષમ ઓફ-રોડર્સ પૈકી એક છે અને બટનના થોડા ક્લિક્સ સાથે તમને સ્ટીકી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી શકે છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
28 km સુધીની માઇલેજ! બજેટમાં આવતી આ 5 બેસ્ટ CNG SUV વિશે જાણો
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget