શોધખોળ કરો

Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો

Rolls-Royce Cullinan Down Payment: રોલ્સ રોયસ (Rolls Royce) કાર ઘણી લોકપ્રિય છે. લક્ઝરી બ્રાન્ડે તાજેતરમાં ભારતીય બજારમાં કુલીનનનું લેટેસ્ટ મોડલ લોન્ચ કર્યું છે. આ કાર ડાઉન પેમેન્ટ પર પણ ખરીદી શકાય છે.

Rolls-Royce Cullinan Price In India: ભારતમાં રોલ્સ રોયસ કારની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. આ લક્ઝરી બ્રાન્ડની ચાર કાર ભારતીય બજારમાં સામેલ છે. ઓટોમેકર્સે તાજેતરમાં ભારતમાં Rolls-Royce Cullinanનું નવું જનરેશન મોડલ લોન્ચ કર્યું છે. આ લક્ઝરી કારની કિંમત 10.50 કરોડ રૂપિયાથી શરૂ થાય છે અને 12.25 કરોડ રૂપિયા સુધી જાય છે. આ ભારતની સૌથી મોંઘી રોલ્સ રોયસ કાર છે.

રોલ્સ રોયસ કલિનન (Rolls-Royce Cullinan) ખરીદવાની સંપૂર્ણ પ્રક્રિયા
રોલ્સ રોયસ કલિનન (Rolls-Royce Cullinan Series II) ના પેટ્રોલ વેરિઅન્ટની વાત કરીએ તો આ કારની ઓન-રોડ કિંમત 12.06 કરોડ રૂપિયા છે. પરંતુ આ કાર ખરીદવા માટે સંપૂર્ણ ચુકવણી કરવી જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ આ કાર ખરીદવા માંગે છે, તો તે બેંકમાંથી લોન લઈને પણ આ કાર પોતાના નામે કરાવી શકે છે.

રોલ્સ રોયસની આ લક્ઝરી કાર ખરીદતા પહેલા તમારે નક્કી કરવું પડશે કે તમે કેટલા સમય માટે લોન લેવા માંગો છો. અહીં જાણો Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ કરવું પડશે અને દર મહિને કેટલો હપ્તો જમા કરાવવાનો રહેશે.

Rolls-Royce Cullinanના નવા જનરેશન મોડલને ખરીદવા માટે 10.85 કરોડ રૂપિયાની લોન લેવી પડશે. આ લોન પર બેંક દ્વારા લેવામાં આવતા વ્યાજના હિસાબે તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવી પડશે.

  • આ લક્ઝરી કાર ખરીદવા માટે 1.20 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવવી પડશે.
  • ધારો કે તમે 9 ટકા વ્યાજ પર 5 વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને બેંકમાં 22.54 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
  • જો તમે સાત વર્ષ માટે આ લોન લો છો, તો તમારે 9 ટકાના વ્યાજ પર સાત વર્ષ સુધી દર મહિને 17.46 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા પડશે.
  • જો તમે પાંચ વર્ષ માટે લોન લો છો, તો તમારે આ પાંચ વર્ષમાં કારની રકમ ઉપરાંત બેંકને 2.66 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
  • જો તમે આ લોન 7 વર્ષ માટે લઈ રહ્યા છો, તો તમારે બેંકમાં વધારાના 3.82 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.

આ પણ વાંચો....

નવી મારુતિ સુઝુકી ડિઝાયરને ક્રેશ ટેસ્ટમાં મળ્યા આટલા સ્ટાર, તમે પણ જાણી ચોંકી જશો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Embed widget