શોધખોળ કરો

Scooter in India: નવું સ્કૂટર લેવું છે, જાણો Activa અને Jupiter સિવાય ક્યા છે વિકલ્પ, કિંમત અને ફીચર્સ

અમે તમને હોન્ડા એક્ટિવા અને ટીવીએસ સિવાય બજારમાં ઉપલબ્ધ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.

Budget Petrol Scooter: જો તમે ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો અને સ્કૂટર લેવા માંગો છો, તો અમે તમને અહીં પેટ્રોલ સ્કૂટર વિશે માહિતી આપી રહ્યા છીએ. પેટ્રોલ સ્કૂટર જે 88 cc થી 160 cc સુધીના એન્જિન સાથે આવે છે. જેમાં તમને વિવિધ પ્રકારના ફીચર્સ પણ મળશે. અહીં અમે તમને હોન્ડા એક્ટિવા અને ટીવીએસ સિવાય બજારમાં ઉપલબ્ધ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.

TVS Scooty Pep Plus

આ સ્કૂટીમાં 88 સીસી એન્જિન આપવામાં આવ્યું છે. તે 3 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 58000 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 50 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 93 કિલો છે. આ કંપનીની સૌથી સસ્તી સ્કૂટી છે.

Hero Pleasure +

આ સ્કૂટીમાં 110.9ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 5 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 63000 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 50 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 104 કિલો છે. આ કંપનીની સૌથી સસ્તી સ્કૂટી છે.

Honda Dio

આ સ્કૂટરમાં 109.51 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 3 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 68300 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 48 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 105 કિલો છે. આ કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે.

Yamaha Fascino 125

આ સ્કૂટરમાં 125 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 6 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 73650 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 50 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 99 કિલો છે. આ કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે.

Suzuki Access 125

આ સ્કૂટરમાં 124 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 7 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 74400 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 50 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 104 કિલો છે. આ કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે.

Aprilia Storm 125

આ સ્કૂટરમાં 124.45 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 2 વેરિઅન્ટમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 91450 રૂપિયા એક્સ-શોરૂમ છે. કંપનીનો દાવો છે કે તે એક લીટર પેટ્રોલમાં 40 કિમી સુધી જઈ શકે છે. તેનું કુલ વજન 118 કિલો છે. આ કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે.

Vespa Urban Club

આ સ્કૂટરમાં 124.45 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. આનો એક પ્રકાર આવે છે. તેની પ્રારંભિક કિંમત 97650 રૂપિયા એક્સ-શોરૂમ છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. તેનું કુલ વજન 115 કિલો છે. આ કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે.

ટોપ સ્ટોરી

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
Embed widget