શોધખોળ કરો

Skoda Kylaq SUV: કિંમત અને ફેસિલિટીના સંદર્ભમાં આપની અપેક્ષામાં ખરી ઉતરશે કાર, જાણો ફિચર્સ

Skoda Kylaq SUV: આ સ્કોડા કાર ગયા મહિને રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કિંમતો જાહેર કરવામાં આવી ન હતી. હવે કંપનીએ કારના બુકિંગની સાથે કિંમતો પણ જાહેર કરી છે.

Skoda Kylaq SUV Booking Starts: ભારતીય બજારમાં એન્ટ્રી લેવલની એસયુવીની માંગને ધ્યાનમાં રાખીને, સ્કોડાએ તાજેતરમાં તેની નવી એસયુવી Skoda Kylaq  બનાવી  છે. હવે કંપનીએ આ નવી SUVનું બુકિંગ શરૂ કરી દીધું છે.

 હવે બુકિંગ કર્યા પછી, તમને આ કાર આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં મળી જશે. Skoda Kylaq ચાર ટ્રિમ સાથે બજારમાં રજૂ કરવામાં આવી છે, જેમાં ક્લાસિક, સિગ્નેચર, સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટિજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે.

 ક્યાં વેરિયન્ટની કેટલી કિંમત

આમાં, ક્લાસિક વેરિઅન્ટની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.89 લાખ રૂપિયા છે, જ્યારે સિગ્નેચર વેરિઅન્ટ 9.59 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. સિગ્નેચર પ્લસ વેરિઅન્ટની કિંમત 11 લાખ 40 હજાર રૂપિયા છે, જ્યારે પ્રેસ્ટિજ વેરિઅન્ટની કિંમત 13 લાખ 35 હજાર રૂપિયા છે.

Skoda Kylaq 6 નવેમ્બરે રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કિંમતો જાહેર કરવામાં આવી ન હતી. હવે કારના બુકિંગની સાથે કંપનીએ તેની કિંમતો પણ જાહેર કરી છે. આ કારના તમામ ટ્રિમ સાથે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેમાં સાત કલર વેરિએન્ટ ઉપલબ્ધ છે.                                     

Skoda Kylaqના ફિચર્સ અને પાવર ટ્રેન

આ કારમાં 446 લિટરની બૂટ સ્પેસ છે, જે ફેમિલી કાર તરીકે ખૂબ જ ઉપયોગી છે. તેમાં 8-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

Skoda Kylaq 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. વાહનમાં લાગેલું આ એન્જિન 115 એચપીનો પાવર આપે છે અને 178 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયર બોક્સ અવેલેબલ   છે. આ કાર 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 10.5 સેકન્ડનો સમય લે છે.

તે કયા વાહનો સાથે કોમ્પિટિશન કરે છે?

ભારતીય બજારમાં Skoda Kylaq સાથે સ્પર્ધા કરતા ઘણા વાહનો છે. આ કાર Mahindra XUV 3XO, Hyundai Venue, Kia Sonet અને Tata Nexon જેવા વાહનોને ટક્કર આપી શકે છે. Mahindra XUV 3XOની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા અને Hyundai Venueની કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget