શોધખોળ કરો

સ્કૉડાએ શરૂ કર્યુ Skoda Kushaqનું બુકિંગ, માત્ર આટલા રૂપિયા આપીને કરી શકો છો પ્રી-બુક, જાણો કાર વિશે......

Kushaq એક સબકૉમ્પેક્ટ SUV નથી પરંતુ આ Creta જેવી અન્ય કૉમ્પેક્ટ SUVsથી થોડી નાના પણ છે. હાલ આના 1.0 લીટર વર્ઝનની જ ડિલીવરી શરૂ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ ઓટો કંપની Skodaએ પોતાની લેટેસ્ટ એસયુવી Kushaqની ડિલીવરી આખા ભારતમાં શરૂ કરી દીધી છે. જોકે હાલ આના 1.0 લીટર વર્ઝનની જ ડિલીવરી શરૂ કરવામાં આવી છે. વળી, આના 1.5 લીટર ટર્બો વર્ઝનને આ વર્ષે ઓગસ્ટમાં ખરીદી શકાશે. જો તમે Skoda Kushaqને ઘરે લઇ જવા ઇચ્છતા હોય તો 25 હજાર રૂપિયાનુ ટૉકન આપીને પ્રી-બુક કરી શકો છો. જાણો શું છે કારમાં ખાસ......

ક્રેટાથી નાની છે કુશાક- 
Kushaq એક સબકૉમ્પેક્ટ SUV નથી પરંતુ આ Creta જેવી અન્ય કૉમ્પેક્ટ SUVsથી થોડી નાના પણ છે. આની લંબાઇ 4225mm છે. આના ટૉપ એન્ડ એડિશનમાં 17 ઇંચના એલૉય વ્હિલ્સ છે. કુશાકનો ફ્રન્ટ મોટા ગ્રીલની સાથે છે, જ્યારે રિયર ક્રૉસઓવર જેવો છે. કુશાકની અંદર એક સ્પેશિફિક ટૂ-સ્પૉક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યુ છે, પરંતુ અનાલૉગ ડાયલ બીજાઓની જેમ ડિજીટલ નથી, આમાં 10 ઇંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. 

કુશાકના ફિચર્સ અને એન્જિન-
કુશાકમાં કનેક્ટેડ કાર ટેકનોલૉજીની સાથે સનરૂફ અને હવાદાર સીટોની સાથે પણ ઘણુબધુ છે. આમાં વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો, એક વેલેટ મૉડ એબિયન્ટ લાઇટ, કૂલ્ડ ગ્લૉવબૉક્સ, યુએસબી ટાઇપ સી પોર્ટ, છ એરબેગ્સ, રિયર વ્યૂ કેમેરા, ઇએસસી, અને બીજુ ઘણુબધુ સામેલ છે. Kushaqમાં બે પેટ્રૉલ એન્જિન છે, જેમાં 1.0 TSI 115bhp પર શરૂઆતી એન્જિન છે, આમાં માપદંડની રીતે કે પછી 6-સ્પીડ મેન્યૂઅલ ઓટોમેટિક મળે છે. Kushaqમાં 150bhpની સાથે વધુ પાવરફૂલ 1.5 TSI પણ છે, અને આ 6-સ્પીડ મેન્યૂઅલ કે 7-સ્પીડ DSG ની સાથે ઉપલબ્ધ હશે.

પાંચ કલર ઓપ્શનમાં થઇ લૉન્ચ- 
Kushaqના ત્રણ ટ્રિમ અવેલેબલ છે, જેમાં Ambition, Active અને Style સામેલ છે. આ એસયુવી પાંચ કલર ઓપ્શનની સાથે ભારતીય માર્કેટમાં ઉતારવામાં આવી છે. જેમાં Candy White, Brilliant Silver, Carbon Steel, Honey Orange અને Tornedo Red કલર્સ સામેલ છે. 

આની સાથે થશે મુકાબલો- 
Skoda Kushaqની એક બાજુ જ્યાં Kia Seltos અને Hyundai Creta જેવી કૉમ્પેક્ટ SUVsની સાથે કૉમ્પિટીશન છે. વળી આ કેટલીક હદ સુધી Hyundai Venue અને Tata Nexonની સાથે Maruti Vitara Brezza અને Kia Sonet જેવી SUVsના સબકૉમ્પેક્ટ ક્લાસને પણ ટક્કર આપશે. જોકે ક્રેટા 9.9 લાખ રૂપિયાથી શરૂ થવાની સાથે, કુશક થોડી મોંઘી છે. હવો જોવાનુ એ છે કે માર્કેટ આના પર શું પ્રતિક્રિયા આપે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget