શોધખોળ કરો

અકસ્માત સમયે કઈ કારમાં સવાર હતી Sonu Sood ની પત્ની ? અહીં જાણો તેના સેફ્ટી ફીચર્સ વિશે 

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્ની સોનાલી સૂદ અને પરિવારના કેટલાક સભ્યોનો અકસ્માત થયો છે.

Sonu Sood Wife Car Accident : બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્ની સોનાલી સૂદ અને પરિવારના કેટલાક સભ્યોનો અકસ્માત થયો છે. નાગપુર હાઈવે પર થયેલા આ અકસ્માત બાદ સોનાલી સૂદની એમજી વિન્ડસર કચ્ચરઘાણ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં કારની એરબેગ્સ ખુલી જવાના કારણે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું.

સોનાલી સૂદ કઈ કારમાં મુસાફરી કરી રહ્યા હતા ?

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્નીની એમજી વિન્ડસર કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.  ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમજી વિન્ડસર કારની શું હાલત છે. એજન્સી અનુસાર, કારને પાછળથી એક ટ્રકે ટક્કર મારી હતી અને આ અકસ્માત સોમવારે રાત્રે 10.30 વાગ્યે થયો હતો.

સોનૂ સૂદે 1996 માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા - 


સોનૂ સૂદે ૧૯૯૬માં સોનાલી સાથે લગ્ન કર્યા. તે એક તેલુગુ મહિલા છે જે આંધ્રપ્રદેશની છે. આ દંપતીને અયાન અને ઇશાંત નામના બે પુત્રો છે.  સોનાલીએ નાગપુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેઓ વ્યવસાયે એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે, સોનુ અને સોનાલી સૂદ તેમના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખવાનું પસંદ કરે છે.

આ સેફ્ટી ફીચર્સ કારમાં ઉપલબ્ધ છે 

સલામતી માટે, MG Windsor EV માં 6 એરબેગ્સ, ESC, ABS, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, પાછળના પાર્કિંગ સેન્સર સાથે 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, TPMS અને તમામ વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. વિન્ડસર EV પાસે 38 kWh નું બેટરી પેક છે.

આ બેટરી પેક સાથે આ કાર સિંગલ ચાર્જિંગમાં 331 કિલોમીટરની રેન્જ આપે છે. જો આ કારની વાસ્તવિક રેન્જની વાત કરીએ તો આ કાર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. મહત્તમ આ કાર એક જ ચાર્જિંગમાં 250 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.   

 

ટોપ સ્ટોરી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ
Fog Driving Tips: ધુમ્મસમાં કાર ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી? જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget