શોધખોળ કરો

Upcoming Bikes: ડિસેમ્બરના અંતમાં લોન્ચ થશે આ શાનદાર બાઇક અને સ્કૂટર, જાણો કિંમત અને ફિચર્સ

Upcoming Bikes In December 2024: ડિસેમ્બર 2024માં ભારતમાં ઘણી નવી બાઈક અને સ્કૂટર લોન્ચ થવા જઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત પહેલા, Royal Enfield થી Hero સુધીની બાઈક ધૂમ મચાવી શકે છે.

Upcoming Bikes In India: આ વર્ષે દેશમાં ઘણી નવી મોટરસાઇકલ અને સ્કૂટર બજારમાં લાવવામાં આવ્યા છે. સસ્તાથી લઈને કિંમતી  ઘણા મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે.  વર્ષના છેલ્લા મહિનામાં, ડિસેમ્બર 2024 માં, ઘણા નવા ટુ-વ્હીલર્સ માર્કેટમાં આવવાના છે. રોયલ એનફિલ્ડ, હીરો, હોન્ડા અને યામાહાના મોડલ આ યાદીમાં સામેલ છે. ચાલો જાણીએ કે આ બ્રાન્ડ્સના ટુ-વ્હીલર ક્યારે અને કઈ કિંમતે લોન્ચ થઈ શકે છે.

Yamaha NMax 155

Yamaha NMax 155 આ મહિને 13મી ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે. યામાહાનું આ સ્કૂટર 1.5 લાખ રૂપિયાની રેન્જમાં આવી શકે છે. આ સ્કૂટરમાં ઉપલબ્ધ 155 સીસી એન્જિન 15 પીએસનો પાવર આપી શકે છે. આ સ્કૂટર 35 kmplની માઈલેજ આપી શકે છે. આ ટુ-વ્હીલર 100 kmphની ટોપ સ્પીડ મેળવી શકે છે.      

Royal Enfield Bullet 650

Royal Enfieldની વધુ એક વિસ્ફોટક બાઇક ડિસેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. બ્રિટિશ ઓટોમેકર્સ 15 ડિસેમ્બરે બજારમાં બુલેટ 650 લોન્ચ કરી શકે છે. Royal Enfieldની આ બાઇક 650cc એન્જિન સાથે 25 kmplની માઇલેજ આપી શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 170 kmph હોઈ શકે છે. બુલેટ 650 માર્કેટમાં 3 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે આવી શકે છે.

Hero XPulse 210

હીરો ડિસેમ્બરમાં તેની બાઇકની ગ્રાન્ડ એન્ટ્રી પણ કરી શકે છે. Hero XPulse 210 લગભગ 2 લાખ રૂપિયાની રેન્જ સાથે માર્કેટમાં આવી શકે છે. આ મોટરસાઇકલ 15 ડિસેમ્બરે ભારતીય બજારમાં પ્રવેશી શકે છે. આ બાઇક 210 સીસી એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ થઈ શકે છે.

Hero Destini 125

Hero Destiny 125 પણ 15 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે. આ સ્કૂટરની કિંમત લગભગ 90 હજાર રૂપિયા હોઈ શકે છે. આ હીરો સ્કૂટર 124.6 સીસી એન્જિનથી સજ્જ થઈ શકે છે. સાથે જ હીરોનું આ સ્કૂટર પણ વધુ સારી માઈલેજ સાથે આવી શકે છે. હીરો ડેસ્ટિની 125 એક લિટર પેટ્રોલમાં લગભગ 60 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ હશે.                                                                                          

ટોપ સ્ટોરી

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget