શોધખોળ કરો

Toyota Fortuner 2021 અને Legender કાર ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

બન્ને કાર લૂકમાં શાનદાર છે. નવી Toyota Fortunerની ડિઝાઈનને સંપૂર્ણ નવો લૂક આપવામાં આવ્યો છે. આ પહેલા મોડલ કરતા વધુ બોલ્ડ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે.

નવી દિલ્હી: ટોયોટાની પોતાની નવી કાર Toyota Fortuner Faceliftને લોન્ચ કરી દીધી છે. Fortuner Faceliftની સાથે ટોયોટાએ Legenderને પણ ભારતમાં લોન્ચ કરી દીધી છે. બન્ને કાર લૂકમાં શાનદાર છે. નવી Toyota Fortunerની ડિઝાઈનને સંપૂર્ણ નવો લૂક આપવામાં આવ્યો છે. આ પહેલા મોડલ કરતા વધુ બોલ્ડ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. તે સિવાય તેમાં વેન્ટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. Toyota Fortuner 2021 અને Legender કાર ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત બન્ને કારની કિંમતની વાત કરીએ તો Legender 37.58 લાખ રૂપિયાની છે જ્યારે Toyota Fortuner Faceliftની કિંમત 29.98 લાખ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર આ બન્ને કારનું બુકિંગ 6 જાન્યુરીથી શરુ થઈ ગયું છે. આ બન્ને કારમાં મેન્વેટિલેટેડ સીટ્સ અને કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને ડ્રાઈવિંગ એક્સપીરિયન્સ પહેલાથી વધારે બેહતર બની જશે. અન્ય ફિચર્સની વાત કરીએ તો Toyota Fortuner Faceliftમાં 2.8 લીટરનો ટર્બો ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. જે 204bhpની પાવર અને 500Nm સુધી ટોર્ક જનરેટ કરી શકે છે. Toyota Fortuner 2021 અને Legender કાર ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત આ સિવાય બન્ને કારની વાત કરીએ તો તેમાં એલ-આકારનો ડીઆરએલ હશે. બન્ને મોડલમાં શાર્પ-લુકિંગ પ્રોજેક્ટર હેડ લેમ્પ આપવામાં આવ્યા છે. તેમાં એલ-આકારનો ડીઆરએલ, નાનો બ્લેક-આઉટ મેશ ગ્રિલ અને અગ્રેસિવ ફ્રન્ટ બમ્પર આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget