શોધખોળ કરો

500 કિમી રેન્જ, 360 ડિગ્રી કેમેરા, Toyota Urban Cruiser EVમાં મળે છે આ શાનદાર ફીચર્સ

Toyota Urban Cruiser EV: મારુતિ વિટારા ઇલેક્ટ્રિકના લોન્ચ પછી જ ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે

Toyota Urban Cruiser EV: ટોયોટા અર્બન ક્રુઝરને ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં ઇલેક્ટ્રિક અવતારમાં રજૂ કરવામાં આવી છે. જબરદસ્ત રેન્જ અને શક્તિશાળી બેટરી પેક સાથે આવતી અર્બન ક્રુઝર EV ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ટોયોટાની આ EV એ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે જેના પર મારુતિ E વિટારા ડિઝાઇન કરવામાં આવી છે.

ભારતમાં ટોયોટા આ મોડેલને મારુતિ વિટારા ઇલેક્ટ્રિકના લોન્ચ પછી જ ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. મારુતિ સુઝુકી ઇ-વિટારા પર આધારિત આ SUV મોટાભાગે મૂળ SUV જેવી જ છે. જોકે, કારમાં નવી ડિઝાઇન કરેલી LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ, હેડલેમ્પ્સ, એલોય વ્હીલ્સ અને મોડિફાઇડ રીઅર પ્રોફાઇલ આપવામાં આવી છે.

અર્બન ક્રુઝર EV ના ફીચર્સ

આ સાથે તમને કારમાં કનેક્ટેડ એપ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સનરૂફ અને JBL સાઉન્ડ સિસ્ટમ મળશે. સુરક્ષા ફીચર્સ તરીકે અર્બન ક્રુઝર ઇલેક્ટ્રિકમાં 360-ડિગ્રી કેમેરા અને ADAS ફીચર્સ આપવામાં આવી છે. તેના ADAS સ્યુટમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન-કીપ આસિસ્ટનો સમાવેશ થાય છે.

ટોયોટા અર્બન ક્રુઝર બે પાવરટ્રેન વિકલ્પો સાથે આવે છે

ટોયોટા અર્બન ક્રુઝર EV બે પાવરટ્રેન કોન્ફિગરેશન સાથે ઓફર કરવામાં આવે છે જેમ કે મારુતિ સુઝુકી ઇ-વિટારા. આ SUV 49kWh અને 61kWh ક્ષમતાવાળા લિથિયમ-આયર્ન ફોસ્ફેટ સેલના બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ હશે. નાની બેટરી સાથે ફ્રન્ટ એક્સલ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 144hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, જ્યારે મોટી બેટરીવાળા વેરિઅન્ટની મોટર 174hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

ટોયોટા અર્બન ક્રુઝર EV આ વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. ભારતીય બજારમાં આ EV ટાટા કર્વ, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક અને મહિન્દ્રા BE 6 ને ટક્કર આપી આપી શકે છે. ટોયોટા અર્બન ક્રુઝર SUV 49kWh અને 61kWh ક્ષમતાના લિથિયમ-આયર્ન બેટરી પેક સાથે લોન્ચ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક SUV ની રેન્જ લગભગ 500KM હશે.                   

Auto: નવા અવતારમાં આવી રહી છે Skoda Superb, શાનદાર ફિચર્સ સાથે હશે મૉડર્ન લૂક

ટોપ સ્ટોરી

1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
Embed widget