શોધખોળ કરો

Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે "Beyond the Boundaries" કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

IT Park FIFAD ડેવલપર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમમાં કી નોટ સ્પીકર તરીકે કિરણ દેશપાંડે,14 Trees CEO , જ્યારે ગેસ્ટ સ્પીકર તરીકે ચેતન પટેલ,Integrity Coach હાજર રહ્યા હતા.

Surat ને  IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે

કાર્યક્રમમાં DhiWise ના સીઇઓ વિશાલ વિરાણીએ IT ઉદ્યોગકારો ના પ્રશ્નો ની  રજુઆત કરી જ્યા 14 ટ્રીઝના સીઇઓ કિરણ દેશપાંડે એ તેમના વેપાર વિશેની વાતો શેયર કરી હતી અને તેમનો વેપાર 400+ કરોડ રૂપિયા સુધી કઇ રીતે લઇ ગયા તેની સક્સેસ સ્ટોરી જણાવી હતી સાથે eZee Technosys, Co-Founder વિપુલ કપુરે પણ તેમનું યોગદાન આપ્યુ હતુ. તે સિવાય વેપારને next level સુધી કઇ રીતે લઇ જવુ તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. Bhautikkumar એ કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું .

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
IND vs NZ LIVE Score: ભારતે જીતવા માટે ન્યૂઝીલેન્ડે આપ્યો 250 રનનો ટાર્ગેટ, અય્યર સદી ચૂક્યો, મેટ હેનરીની 5 વિકેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget