શોધખોળ કરો

Budget 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું – સરકારે ખેડૂતો માટે શરૂ કરી અનેક યોજનાઓ, જન-જન સુધી પહોંચી રહી છે સ્વાસ્થ્ય સેવાઓ

Budget 2022: પરંપરા મુજબ બજેટ સત્ર હંમેશા રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થાય છે.

Budget 2022: રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ વર્ષનું પ્રથમ સત્ર છે. પરંપરા મુજબ બજેટ સત્ર હંમેશા રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થાય છે.

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનની શરૂઆત દેશના વીરોને સલામ કરીને કરી હતી. રાષ્ટ્રપતિ કહે છે કે હું દેશના તમામ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરું છું, જેમણે પોતાના કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું. તેમણે કહ્યું કે આઝાદીના આ 75 વર્ષોમાં અત્યાર સુધી હું એ તમામ મહાન હસ્તીઓને યાદ કરું છું જેમણે દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપ્યું છે.

કોવિંદે ભાષણ દરમિયાન કોરોનાનો ઉલ્લેખ કરતા કહ્યું, 'કોરોનાએ દેશ માટે ઘણી મુશ્કેલીઓ વધારી છે, પરંતુ મને એ કહેતા ગર્વ થાય છે કે આજે ભારત સૌથી વધુ રસીકરણ ધરાવતા દેશોમાં સામેલ છે. આજે, દેશમાં 90 ટકાથી વધુ પુખ્ત નાગરિકોએ રસીનો એક ડોઝ મેળવ્યો છે, જ્યારે 70 ટકાથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે. ભારતમાં બનાવવામાં આવી રહેલી રસીઓ સમગ્ર વિશ્વને રોગચાળામાંથી મુક્ત કરવામાં અને કરોડો લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Budget 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું – સરકારે ખેડૂતો માટે શરૂ કરી અનેક યોજનાઓ, જન-જન સુધી પહોંચી રહી છે સ્વાસ્થ્ય સેવાઓ

તેમણે કહ્યું કે, 'સરકાર દ્વારા 64 હજાર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એક પ્રશંસનીય ઉદાહરણ છે. આ માત્ર વર્તમાન સ્વાસ્થ્ય જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે નહીં, પરંતુ આવનારી કટોકટીઓ માટે દેશને તૈયાર કરશે.

બાબાસાહેબને યાદ કરતાં કોવિંદે કહ્યું મારો આદર્શ એવો સમાજ હશે જે સ્વતંત્રતા, ભાઈચારા પર આધારિત હશે. સરકાર બાબાસાહેબના શબ્દોને મુદ્રાલેખ માને છે અને પદ્મ પુરસ્કારોની યાદી તેની પુષ્ટિ કરે છે.

તેમણે કહ્યું કે સરકાર દેશમાં ગરીબો માટે ઘણા કામ કરી રહી છે. ગરીબોને 2 કરોડથી વધુ પાકાં મકાનો મળ્યા છે. આવાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી મહિલાઓને રાહત મળી હતી, માલિકી યોજના, આ ઘરના કાગળો (સંપત્તિ કાર્ડ), જેનાથી વિવાદો ઓછા થયા હતા.

મારી સરકારે જે રીતે જન ધન-આધાર-મોબાઇલ એટલે કે JAM ટ્રિનિટીને નાગરિક સશક્તિકરણ સાથે જોડ્યું છે, તેની અસર પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. બેંકિંગ સિસ્ટમ સાથે 44 કરોડથી વધુ ગરીબ દેશવાસીઓના જોડાણને કારણે, કરોડો લાભાર્થીઓને રોગચાળા દરમિયાન સીધા રોકડ ટ્રાન્સફરનો લાભ મળ્યો છે.

Budget 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું – સરકારે ખેડૂતો માટે શરૂ કરી અનેક યોજનાઓ, જન-જન સુધી પહોંચી રહી છે સ્વાસ્થ્ય સેવાઓ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget