(Source: ECI/ABP News/ABP Majha)
Agriculture Budget 2023: બજેટ 2023-24માં ખેડૂતો માટે શું રહ્યું છે ખાસ, અહીં વાંચો ડિટેલ્સ...
સામાન્ય બજેટના ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણ એલાન કર્યુ છે છે કે, ખેડૂતો માટે સહકારથી સમૃદ્ધિ પ્રૉગ્રામ ચલાવવામાં આવશે.
Agriculture Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023 રજૂ કરી દીધુ છે. નિર્મલા સીતારમણે વર્ષ 2023ના બજેટમાં ખેડૂતોનું ધ્યાન રાખ્યુ છે, અને ખેડૂતોની કમાણીમાં વધારો કરવા માટે યોગ્ય પગલાં ભર્યા છે. કિસાન સમૃદ્ધિ યોજના બાદ આ વર્ષે સરકારે કેટલીય નવી યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે. સરકારે પશુપાલકો અને માછલી પાલન કરનારાઓ ખેડૂતો માટે કેટલાય ખાસ પગલા ભર્યા છે.
સામાન્ય બજેટના ભાષણ દરમિયાન નિર્મલા સીતારમણ એલાન કર્યુ છે છે કે, ખેડૂતો માટે સહકારથી સમૃદ્ધિ પ્રૉગ્રામ ચલાવવામાં આવશે. આના દ્વારા 63000 એગ્રી સોસાયટીના કૉમ્પ્યૂટરાઇઝ્ડ કરવામાં આવશે. આનાથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે, આની સાથે જ એલાન કરવામાં આવ્યુ છે કે, પશુપાલન, માછલીપાલન વિસ્તારમાં લૉન આપવાની સ્પીડ વધારાશે, અને મલ્ટી પર્પઝ કૉર્પોરેટ સોસાયટીને પ્રોત્સાહન આપવામાં આવશે.
આની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ મત્સ્ય પાલન યોજનાની શરૂાત કરવાનો ફેંસલો પણ કરશે. વળી, સરકારે ડિજીટલ ટેકનિકથી ખેતીનો પ્રોત્સાહન આપવાનો ફેંસલો કર્યો છે.
કૃષિ લોનનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ થવાના છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ નાણાનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સમાં યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ખેડૂતો માટે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ ચલાવવામાં આવશે. તેના દ્વારા 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. તેનાથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે. આ સાથે પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ધિરાણની ગતિ વધારવાની જાહેરાત કરવામાં આવી છે અને વિવિધલક્ષી કોર્પોરેટ સોસાયટીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ સાથે નાણામંત્રીએ પ્રધાનમંત્રી મત્સ્ય પાલન યોજના પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ડિજિટલ ટેક્નોલોજી દ્વારા કૃષિને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે
નાણાપ્રધાને કહ્યું હતું કે કૃષિ સ્ટાર્ટઅપ્સ એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી વૃદ્ધિ પામશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચે હશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવા માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
Union Budget 2023
— Anshul Saxena (@AskAnshul) February 1, 2023
New tax rates:
0 to Rs 3 lakhs - Nil
Rs 3 to 6 lakhs - 5%
Rs 6 to 9 Lakhs - 10%
Rs 9 to 12 Lakhs - 15%
Rs 12 to 15 Lakhs - 20%
Above 15 Lakhs - 30%
No income tax will be charged till Rs 7 lakh in new tax regime.
Income upto 7 lakh do not have to pay income tax - FM @nsitharaman #AmritKaalBudget #Budget2023 pic.twitter.com/TKdnQ22Jsv
— All India Radio News (@airnewsalerts) February 1, 2023
Who is Best Finance minster of india according to you after Budget 2023 ?? 😊
— Girish (@iGirishGunjal) February 1, 2023
Rt for Dr Manmohan Singh
Like for Nirmala Sitharaman pic.twitter.com/nIODkU7s0G