શોધખોળ કરો
Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે થોડા કલાકો બાદ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. દરેક લોકો આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નિર્મલા સીતારમણ અને દ્રૌપદી મુર્મૂ
1/6

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
2/6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે નાણા મંત્રી નિર્મલા સીતારમણ
3/6

નિર્મલા સીતારમણે તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
4/6

આજે સવારે 11 વાગ્યે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
5/6

રાષ્ટ્રપતિ ભવન તરફ જતો નિર્મલા સીતારમણનો કાફલો
6/6

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 01 Feb 2023 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
