શોધખોળ કરો

શું હોય છે ઇકોનોમિક સર્વે? બજેટ પહેલા આજે સંસદમાં થશે રજૂ

બજેટ સત્રને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ બજેટ સત્રની આજે શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને ગૃહના સભ્યોને સંબોધિત કરશે. આજે સરકર તરફતી બન્ને ગૃહમાં નાણાંકીય વર્ષ 2019-20 માટે ઇકોનોમિક સર્વે રિપોર્ટ રજ કરવામાં આવશે. આ રિપોર્ટથી દેશની નાણાંકીય હાલત વિશે ઠીક ઠીક જાણકારી મળે છે. આ રિપોર્ટને આર્થિક જાણકારોની મદદથી નાણાં મંત્રાલય તૈયાર કરે છે. શું હોય છે ઇકોનોમિક સર્વે? ઇકોનોમિક સર્વે રિપોર્ટને નાણાં મંત્રાલય તૈયાર કરે છે. આ રિપોર્ટમાં વિતેલા 12 મહિનામાં દેશની આર્થવ્યવસ્થા કેવી રહી, વિકાસની યોજનાઓનું કેટલું સફળતાપૂર્વક રીતે અમલીકરણ કરવામાં આવ્યું છે, સરકારની તમામ યોજનાઓની અસર કેટલી પ્રભાવી રહી, આ તમામ મુદ્દે વિસ્તારથી જાણકારી હોય છે. ક્યાં સુધી ચાલશે બજેટ સત્ર? બજેટ સત્રને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજા તબક્કામાં તે 2 માર્ચથી 3 એ્રિલ સુધી ચાલશે. આજે બપોરે બે કલાકે સંસદ લાઈબ્રેરીમાં ભાજપની એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠક મળશે અને એનડીએની બેઠક 3-30 કલાકની આસપાસ હશે. શું હોય છે ઇકોનોમિક સર્વેની થીમ? આ વર્ષે ઇકોનોમિક સર્વેની થીમ ‘વેલ્થ ક્રિએશન’ રાખવામાં આવી છે. સરકારે આ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 5 ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે. જે વિતેલા વર્ષે 11 વર્ષની નીચલી સપાટી પર છે. બીજા ક્વાર્ટરમાં તો વિકાસ દર ઘટીને 4.5 ટકા પર પહોંચી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોલકાતાની નિર્ભયાને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતાની નિર્ભયાને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની નિર્ભયાને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Smartphone: શું તમારો સ્માર્ટફોન પણ ધીમો ચાલી રહ્યો છે? તુરંત કરો આ કામ, રોકેટ બની જશે તમારો ફોન

રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ

Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ

Embed widget