શોધખોળ કરો

Union Budget 2024 : બજેટમાં મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત, નવા ટેક્સમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધી 

ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે.

Union Budget 2024: દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.  આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.  

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે.  10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.  

નવા ઈનકમ ટેક્સ રિજીમમાં ટેક્સ  

જો આપણે નવી આવકવેરા વ્યવસ્થા પર નજર કરીએ તો, નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સરકાર આવકવેરા અધિનિયમ 87A હેઠળ 25,000 રૂપિયાની ટેક્સ છૂટ આપે છે. નવી આવકવેરા પ્રણાલી હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 3-6 લાખ રૂપિયાની આવક પર 5%, રૂપિયા 6-9 લાખના સ્લેબ પર 10%, રૂપિયા 9-12 લાખના સ્લેબ પર 15%, રૂપિયા 12-15 લાખના સ્લેબ પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર  30 ટકા  ટેક્સ ચૂકવવો પડશે. 

જૂના ઈનકમ ટેક્સમાં ટેક્સ સ્લેબ 

જો આપણે જૂના આવકવેરા શાસનના ટેક્સ સ્લેબ પર નજર કરીએ, તો જૂની કર વ્યવસ્થામાં રૂ. 2.50 લાખ સુધીની આવક પર કર મુક્તિ છે. 2.50 થી 5 લાખ રૂપિયાની આવક પર 5%, 5 થી 10 લાખ રૂપિયાની આવક પર 20% અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. જૂની ટેક્સ સિસ્ટમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સરકાર 2.50 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે 12500 રૂપિયાના ટેક્સ પર છૂટ આપે છે.

બજેટ લાઈવ 2024: આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારો 

0 - 3 લાખ રૂપિયા સુધી - શૂન્ય
3 થી 7 લાખ રૂપિયા - 5%
રૂ 7 થી 10 લાખ - 10%
રૂ 10 થી 12 લાખ – 15%
રૂ 12 થી 15 લાખ – 20%
15 લાખથી વધુ - 30%

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો

IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી

'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો

મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’

Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ

Embed widget