શોધખોળ કરો

Jio સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવામાં વિલંબ પર એરટેલે ટીડીસેટના દરવાજા ખખડાવ્યા

1/3
 ટીડીસેટમાં આ મામલે સંક્ષિપ્ત સુનાવણી થઈ. આગામી સુનાવણી 20 એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે, જિઓએ ટ્રાઈના પ્રતિબંધ છતાં હાલમાં જ એક નવા પ્લાનની જાહેરાત કરી હતી જે અંતર્ગત પોતાના પ્રાઈમ સભ્યોને 309 રૂપિયામાં ત્રણ મહિના માટે 1જીબી 4જી ડેટા પ્રતિ દિવસ ઉપલબ્ધ કરાવશે. એરટેલે જિઓની આ ઓફર પર પણ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, આ નવી બોટલમાં જૂની શરાબ છે.

2/3
 તેની સાથે જ એરટેલે જિઓની આ યોજનાનો પહેલા જેણે લાભ લઈ લીધો છે તેવા ગ્રાહકોને લાભ જારી રાખવા પર પણ વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટેલિકમ કંપની ટ્રાઈએ વિદેલા સપ્તાહે જ કંપનીને પોતાની 303 રૂપિયાની રકમ પર અનલિમિટેડ કોલ અને ડેટાની ઓફર પરત લેવાનો આદેશ આપ્યો હતો. ભારતી એરટેલનો સંપર્ક કરવા પર આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ના પાડી દીધી છે.

3/3
નવી દિલ્હીઃ ભારતી એરટેલે નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ દ્વારા પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવામાં કથિત રીતે વિલંબ કરવા બદલ ટેલિકમ ન્યાયાધિકર ટીડીસેટમાં અરજી કરી છે. એરટેલે વિરોધ નોંધાવ્યો છે કે, ટેલિકોમ નિયામક ટ્રાઈ દ્વારા પરત લેવાના આદેશ છતાં જિઓએ તે ચાલુ રાખી હતી. જિઓ પોતાની સમર સરપ્રાઈઝ અંતર્ગત 303 રૂપિયાના પ્લાનમાં ત્રણ મહિના સુધી ડેટા અને કોલ ફ્રીમાં આપી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget