શોધખોળ કરો

એરટેલ પોતાની 3G સેવા બંધ કરશે, 2G અને 4G પર આપશે વધારે ધ્યાન

1/4
 એરટેલને એક વર્ષ પહેલા લોન્ચ થયેલ રિલાયન્સ જિઓને કારણે ટોલિકોમ કારોબારમાં તગડી ટક્કર મળી રહી છે. એરટેલ પોતાના 4G કારોબારને એટલી ઝડપથી આગળ નથી વધારી શકી જેટલી ઝડપથી રિલાયન્સ જિઓએ વધાર્યો છે. સપ્ટેમ્બર 2016થી લઈને સપ્ટેમ્બર 2017 સુધી રિલાયન્સ જિઓએ પોતાની સાથે 13 કરોડ ગ્રાહકોને જોડ્યા છે જ્યારે આ દરમિયાન એરટેલ પોતાની સાથે માત્ર 2.21 કરોડ ગ્રાહકો જ જોડી શકી છે.

2/4
 જોકે કંપની પોતાના 2G નેટવર્કને લઈને આજે પણ ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે ભારતમાં વેચાતા 50 ટકા આજે પણ ફીચર ફોન છે. ભારતી એરટેલના એમડીએ કહ્યું કે, કંપની નેટવર્કના ડેટા ક્ષમતા વધારવા માટે 4G ટેક્નોલોજીમાં રોકાણ કરી રહી છે. કંપની 3G સેવાઓમાં કામમાં આવતા 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ 4G સેવાઓ માટે કરશે.

3/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલ પોતાના 3G નેટવર્કને આગામી ત્રણ-ચાર વર્ષમાં બંધ કરી શકે ચે અને તેની સાથે જોડાયેલ સ્પેક્ટ્રમનો ઉપયોગ 4G સેવાઓ માટે કરશે. ભારતી એરટેલના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે આ જાણકારી આપી છે.

4/4
 તેણે કહ્યું કે, અમે 3જી પર લગભગ કોઈ ખર્ચ નથી કરી રહ્યા. અમારો વિચાર છે કે આગામી ત્રણ ચાર વર્ષમાં બની શકે કે 3G નેટવર્ક બંધ જ થઈ જાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

Embed widget