શોધખોળ કરો

Idea બાદ Airtelએ પણ Jio સામે નમતું જોખ્યું, વધારે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ આપવા તૈયાર

1/3
આઈડિયાએ જણાવ્યું હતું કે, તેણે સક્રિય રીતે જિઓની સાથે ક્ષમતાને વધારીને 65 લાખ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટૂંકમાં જ 196 વધારાના પીઓઆઈ જારી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, નિયામકે ચેતવણી આપી હતી કે જો ટેલીકોમ ઓપરેટર સેવાઓની ખરાબ ગુણવત્તા માટે જવાબદર ઠરશે તો તેની વિરદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એરટેલે કહ્યું કે, તે એક જવાબદાર સંગઠન છે જે નિયમો અને ઇન્ટરકનેક્ટ કરારોને તેના જ શબ્દો અને ભાવનાને અનુરૂપ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.

2/3
રિલાયન્સ જિઓએ પોતાની વ્યાવસાયિક સેવા 5 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. તેણે હાલના ઓપરેટરો પર પૂરતા ઇન્ટરકનેક્શન પોર્ટ ઉપલબ્ધ ન કરાવવાનો આરોપ લગાવતા તેની વિરૂદ્ધ કાયદાકાયી કાર્યવાહી કરવાની માગ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે ઇન્ટર કનેક્ટિવિટીના કારણે જિઓા નેટવર્ક પર 5 કરોડ કોલ ડ્રોપ થયા. ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણએ આ મામલે ઉકેલ લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. એક દિવસ પહેલા જ આઈડિયા સેલ્યુલરે જિઓને વધારે પીઓઆઈ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી.

3/3
નવી દિલ્હીઃ આઈડિયા બાદ ભારતી એરટેલે પણ રિલાયન્સ જિઓ સામે નમતું જોખ્યું છે. ભારતી એરટેલે પણ હવે વધારાના ઇન્ટરકનેક્ટ પોઈન્ટ્સ ઉપલબ્ધ કરાવવાની સહમતી દર્શાવી છે. એરટેલે કહ્યું કે, આ પોર્ટ નવા ઓપરેટરના 15 લાખ ઉપભોક્તાઓને પહોંચી વળવા માટે પૂરતા હશે. એરટેલે નિવેદનમાં જણાવ્યું કે, અમે જિઓની તેની વ્યાવસાયિક સેવા શરૂ થતા પહેલા જ પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેની સાથે જ પીઓઆઈની કુલ સંખ્યા હાલની પીઓઆઈની સંખ્યાથી ત્રણ ગણી થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget