શોધખોળ કરો
આ કંપની આપી રહી છે માત્ર 27 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને 1GB ડેટા
1/3

એરટેલ પાસે 47 રૂપિયાનો પ્લાન છે જેમાં 500 MB 3G/4G ડેટા, 150 મિનિટ કોલિંગ અને 50 SMSની સુવિધા આપવામાં આવે છે. ટેલિકોમ કંનપી વોડાફોન પણ આ પ્રકારનો પ્લાન આપી રહી છે. જોકે તેની વેલિડિટી 28 દિવસની છે. વોડાફોનના 47 રૂપિયાના પ્લાનમાં 125 મિનિટ કોલિંગ, 50 SMS અને 500 MB 3G/4G ડેટા મળશે.
2/3

તમામ સર્કલ પર 6 ઓગસ્ટ પહેલા આ પ્લાન લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનલિમિટેડ કોલિંગનો લાભ મુંબઈ અને દિલ્હી સર્કલના નંબરો પર નહીં મળે. અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ જિયો પાસે સાત દિવસની વેલિડિટી વાળો 52 રૂપિયાનો પ્લાન છે. જેમાં અનલિમિટેડ કોલિંગ, 1GB 4G ડેટા અને 70 SMS મળે છે.
Published at : 04 Aug 2018 08:00 AM (IST)
View More




















