શોધખોળ કરો

Jioને ટક્કર આપવા BSNL લાવશે 2000 રૂપિયામાં મોબાઈલ, સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

1/4
 કંપની ત્રણ વર્ષ પછી આ 1,500 રૂ. યુઝરને પરત આપશે, પણ એ માટે શરત એ છે કે ફોન પણ પરત કરવો પડશે. જો યુઝર ફોન પરત નહીં કરે તો પૈસા નહીં મળે. આ ફોન સાથે જિયો લાઇફટાઇમ ફ્રીમાં અનલિમિટેડ કોલની સુવિધા આપી રહ્યું છે.

2/4
 નોંધનીય છે કે રિલાયન્સ જિયોએ પોતાનો 4જી ફિચર ફોન લોન્ચ કર્યો હતો જેની ડિલીવરી 21 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. કંપની પોતાનો 4જી ફિચર ફોન ફ્રીમાં આપી રહી છે પણ એક શરત પ્રમાણે સિક્યોરિટી તરીકે 1,500 રૂ. આપવા પડશે. આ માટે પ્રી બુકિંગ વખતે 500 રૂ. અને ફોનની ડિલીવરી વખતે 1,000 રૂ. દેવા પડશે.

3/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનલ પણ સસ્તો ફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તે ભારતીય મોબાઈલ નિર્માતા લાવા અને માઈક્રોમેક્સ સાથે વાત કરી રહ્યું છે. કંપનીની યોજના છે કે તે દિવાળી સુધી આ ફોનને બજારમાં લાવશે. તેની કિંમત 2000 રૂપિયાની આસપાસ હશે.

4/4
એક ટોચના એક્ઝિક્યુટિવે આપેલી માહિતી પ્રમાણે બીએસએનએલના આવનારા ફિચર ફોનની કિંમત 2,000 રૂ.ની આસપાસ હશે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આમાં ફ્રી કોલિંગની સુવિધા મળશે. જોકે આ મામલે બીએસએનએલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ વિશેની કોઈ જણકારી નથી મળી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget