શોધખોળ કરો

હવે રોકડમાં 3 લાખથી વધારેનો વ્યવહાર કરશો તો 3 લાખનો દંડ, લગ્નમાં પણ નહીં થઈ શકે વધારે ખર્ચ

1/6
કાળુનાણું અને ભ્રષ્‍ટાચારના દુષણને ડામવા માટે આ જાહેરાત કરી હતી. તેમણે રાજકીય પક્ષો માટે પણ મર્યાદા નક્કી કરી હતી. તેઓ દાનવિરો પાસેથી ૨૦૦૦થી વધુનો ફાળો ચેક કે ડીજીટલ માધ્‍યમથી જ લઇ શકશે. પારદર્શિતા માટે તેમણે આ પગલાની જાહેરાત કરી છે.

2/6
આમ ત્રણ લાખને બદલે એક જ વહેવાર પેટે એક જ દિવસમાં કે એક પ્રસંગના ખર્ચ પેટે કે ખરીદી પેટે રૂપિયા 4 લાખ રોકડોથી ચૂકવનારા વ્યક્તિએ રૂપિયા 4 લાખનો દંડ ભરવો પડશે. નાણાં પ્રધાને આવકવેરા ધારામાં કલમ 269 (એસટી) દાખલ કરવામાં આવી છે. ઘરમાં લગ્ન પ્રસંગ હશે તો પણ એક દિવસમાં આ રીતે રોકડથી ચૂકવણી કરી શકાશે નહીં.

3/6
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ પ્રવચન દરમિયાન જણાવ્‍યું હતું કે, ત્રણ લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ ફરવામાં આવશે. આનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૭થી અમલ થશે. જોગવાઈ અનુસાર ત્રણ લાખથી વધારે રકમ રોકડેથી સ્વીકારવામાં આવશે તો તેવા સંજોગોમાં સ્વીકારેલી રકમ જેટલી જ રકમનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

4/6
નવી દિલ્‍હી: 1 ફેબ્રુઆરીએ અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. સરકારે નાણાંકીય વર્ષ 2017-18ના રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્‍યાન પોતાની ડીજીટલ યોજનાને આગળ વધારવા ઉપર જ રહ્યું હતું. એક તરફ રાજકીય પક્ષો ઉપર લગામ મુક્‍યા બાદ નાણામંત્રી જેટલીએ જાહેરાત કરી હતી કે ત્રણ લાખથી વધુનું ચૂકવણુ ડીજીટલ રીતે જ કરવું પડશે.

5/6
સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. કાળા નાણાના દુષણને ડામવા આ પગલુ સુચવાયું છે.

6/6
ગૃહમાં બજેટને રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે હાલમાં જારી કરેલ, ભીમ એપ'ને અત્‍યાર સુધીમાં સવા કરોડ લોકો અપનાવી ચૂકયા છે. આનો હેતુ ભ્રષ્‍ટાચાર ઘટાડવાનો છે. ભીમ' એપનો ઉપયોગ કરનારા માટે તેમણે રેફરલ સ્‍કીમની પણ જાહેરાત કરી હતી. સાથોસાથ કેશબેક સ્‍કીમની પણ જાહેરાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ

ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget