શોધખોળ કરો

નોટબંધીએ રિઝર્વ બેંકનું બગાડ્યું બજેટ, વિતેલા વર્ષની તુલનામાં સરકારને આપ્યું 53% ઓછું ડીવીડન્ડ

1/4
નવી દિલ્હીઃ નોટબંધીના કારણે ભારતીય રિઝર્વ બેંકનું બજેટ સાવ બગડી ગયું છે. ચાલુ વર્ષે રિઝર્વ બેંકે તરફથી સરકારને આપવામાં આવનાર ડીવીડન્ડમાં અંદાજે 53 ટકાનો ઘટાડો નોંધાયો છે. આરબીઆઈએ સરકારને જૂન 2017માં સમાપ્ત થતાં નાણાંકીય વર્ષમાં 30659 કરોડ રૂપિયાનું ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ વિતેલા વર્ષની તુલનામાં 53 ટકા ઓછું છે. વિશ્લેષકોનું માનવું છે કે, નોટબંધીના કારણે નવી નોટના છાપકામ સહિત અન્ય કારણોથી ડીવીડન્ડમાં ઘટાડો નોંધાયો છે.

2/4
 વિતેલા નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંકે સરકારને ડીવીડન્ડ તરીકે 65876 કરોડ રૂપિયા આપ્યા હતા. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યં કે, રિઝર્વ બેંકના કેન્દ્રિય ડાયરેક્ટર બોર્ડની મળેલ બેઠકમાં 30 જૂન 2017નારોજ સમાપ્ત નાણાંકીય વર્ષ માટે ડીવીડન્ડ રકમ 306.59 રૂપિયા એટલે કે 30659 કોરડ રૂપિયા ભારત સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બેંકે ઓછું ડીવીડન્ડ શા માટે આપ્યું તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

3/4
 બજેટીય અંદાજ અનુસાર સરકારને રિઝર્વ બેંક તરફતી 2017-18માં 58,000 કરોડ રૂપિયા ડીવીડન્ડ તરીકે મળવાનો અંદાજ રાખ્યો હતો. સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંક, સરાકારી બેંકો તથા નાણાંકીય સંસ્થાઓ તરફથી 74901.25 કરોડ રૂપિયાનું ડીવીડન્ડ મળવાનો અંદાજ રાખ્યો હતો.

4/4
 આ અંગે કારણ આપતા રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ કહ્યું કે, વિતેલા કેટલાક વર્ષતી વળતર ઓછું મળી રહ્યું છે જેનું કારણ વિકસિત દેશોમાં નકારાત્મક વ્યાજ દર છે. બેંકો પાસે રોકડ વધવાને કારણે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટ પર નાણાં ઉધાર લેતું રહ્યં છે અને વ્યાજ આપી રહ્યું છે. તેના કારણે તેની રેવન્યૂ પર અસર પડી છે. વિશ્લેષકો અનુસાર રિઝર્વ બેંકની આવકમાં ઘટાડાનું એક કારણ નવી કરન્સીના છાપકામનો ખર્ચ પણ છે. સાથે જ નોટબંધા બાદ ચલણમાંથી હટાવવામાં આવેલ નોટ પરત આવવાનું પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Embed widget