શોધખોળ કરો

સરકાર વેચશે એનર્જી એફિશિઅન્ટ એર AC, સરળ હપ્તેથી પણ ખરીદી શકશો તમે

1/4
 કુમારે કહ્યું કે એસીના ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે એસી માટે સ્ટોરેજની ક્ષમતા વધુ જોઇએ. સાથે જ શો રૂમની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી લોકો જોઇને એસી ખરીદી શકે. તેમણે કહ્યું કે એનર્જી એફિસિએન્ટ પંખાની માંગ વધી છે. સાત લાખ પંખા અને 13 લાખ ટ્યૂબલાઇટ વેચાઇ ચૂકી છે.

2/4
નવી દિલ્હીઃ વીજળી બચાવવા માટે એલઈડી બલ્બ બાદ હવે કેન્દ્ર સરકાર એનર્જી એફિશિઅન્ટ AC વેચશે. એટલું જ નહીં તમે ACને સરળ હપ્તે પણ ખરીદી શકશો. વીજળી કંપનીઓની સાથે મળી એનર્જી એફિશિઅન્સી સર્વિસીસ લિમિટેડ (ઈઈએસએલ)એ અંદાજે એક લાખ AC ખરીદ્યા છે. જોકે, આ ખરીદીદારી સરકારી ભવન, એટીએમ વગેરે માટે કરવામાં આવી છે. કહેવાય છે કે, તેને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવશે.

3/4
આ એસી 40 ટકા વીજળી બચાવે છે. હાલ તેની કિંમત 50 હજારથી 60 હજાર રૂપિયાની વચ્ચે છે. એલઇડી બલ્બ સ્કીમ પર બજારમાં માગ વધે તે માટે અમે 1 લાખ એસી ખરીદ્યા. પરંતુ હજુ આ કિંમત પર પબ્લિક તેને નહીં ખરીદે. હાલ તે સરકારી બિલ્ડિંગ, રેલવે સ્ટેશન, એટીએમમાં લાગી રહ્યા છે.ત્યાર બાદ ટેન્ડરથી રેટ ઘટાડવાની આશા છે.

4/4
એનર્જી એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડ (ઇઇએસએલ)ના એમડી સૌરભ કુમારે એક વેબસાઇટને જણાવ્યું કે, એનર્જી એફિશિએન્ટ એસીનું બજાર ઘણું જ ઓછું છે. જે ફાઇવ સ્ટાર એસી છે, તેનું રેટિંગ 3.7 છે. જ્યારે અમે 5.3નું રેટિંગનું ચલણ વધારવા માંગીએ છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget